આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ક્લિારકથાઓ

૫૬ :

જટા તા હેવા પ્રમાણે બધુ લઇ આવ્યા. ઘાડા કહે: “ જો હવે ઉતાવળ કર. પહેલા આર્- ડામાં જે પી પરનુ ડાળખુ છે તે, અને ખીજામાં જે પથરો અને ખેડુ છે તે લઇ આવ. વહેલા થા. પેલા આવશે તેા જોયા જેવી થશે. બેઉ મૂઆ પડયા જાણજે, ” પલકારામાં જટા બધું લઇ આવ્યેા; ઝટ દેતાકને એ ઘેાડા ઉપર પલાણ્યે. ઘેાડા અને જટા તા ત્યાંથી પત્રન વેગે ક્યાંના માંઈ નીકળી ગયા. 6 પ્રથમ ખંડ પણ ત્યાં તેા ઘેાડાએ સ્થુ: “ જટા ! જો તો ખરા, મને કંઇક સંભળાય છે. ચારેકાર ખરાખર જો જોઈએ, કઇ દેખાય છે ? ” જટા હેઃ “ એ પણે ધૂળના માટા જખરી વટા- ળિયેા ને ટાળાબંધ માણસા આવે છે. એવાં તા બિહામણાં લાગે છે કે બસ ! ઘાડા હે: “ ”, પેલાને બધી ખખર પડી ગઇ લાગે છે. એ જ આપણી વાંસ આવે છે. એ બિહામણા બધા એના નારા છે. પણ ફિકર નહિ; એને પહેાંચવા નહિ દઉં. તે આ પીપરનું ડાળખુ નીચે નાખી કે. ” જ્યાં પીપરનું ડાળખું નીચે પડયું ત્યાં તે તે ઠેકાણે એક મેટુ ગીચ જંગલ ઊગી નીકળ્યુ’: દિવસે પણ સૂરજના તડકા ન પડે એવું ! પેલા શેઠ અને તેના નારા તા. એ જંગલ કાપવા લાગ્યા. જંગલ પાય કપાય ત્યાં તે ઘેાડા ક્યાંના ક્યાંઇ પહેાંચી ગયા. 61