આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જા

૫૭ :

કિશારકથા પણ થાડી વાર થઇ ત્યાં ફ્રી ઘેાડે ફ્લુ : “ જટા ! જો તો ખરા, મને કંઇ વાંસે આવતું હાય એમ લાગે છે. જટા હે: “ હા હા, એ....પણે ઢાડયો આવે, મેટુ ટોળુ લાવ્યો છે. ’’

ઘાડા કહે: “ જો હવે પેલા પથ ફેંક. જોજે, પથરા ફેક્તાં તુ પડી ન જતા. ” થઇ ગયા ! જટે પથરો ફેંક્યા. ત્યાં જ એમાંથી મેટા ડુગર શેઠ તા. દાંત કચકચાવવા લાગ્યો. પણ કરે શું? એના માણસે અને એ ડુંગર ખાદવા લાગ્યા. એટલામાં તો ઘડો કાંઇ નીક્ળી ગયા. પણ થોડી વાર થઈ ત્યાં તે પાછા શેઠ ને નોકરા પાછળ ને પાછળ ! ઘેાડા કહેઃ “ માર્યાં ! આ તા સાવ નજીક આવી ગયો છે. હરક્ત નહિ. જો આ પાણીનુ' ખેડુ' નીચે લવી ૩. જોજે, એનુ એક ટીપું પણ મારી પીઠ ઉપર ન પડે એ ધ્યાન રાખજે. ' જટે જ્યાં એવુ લખ્યું ત્યાં તે ત્યાં ને ત્યાં એક મોટું સરાવર ખની ગયું. પણ નસીબ વાંમાં તે ઠલવતાં ઠલવતાં એક ટીપુ ઘેાડાના વાંસા ઉપર પડયું. એટલે એવું થયુ કે ઘાટા અને જટા સરાવરને બીજે કાંઠે ની ળવાને બદલે તેની વચ્ચે રહી ગયા. મહા મહેનતે ઘડો તરીને સામે કાંઠે નીકળ્યો. પેલા શેડ અને તેના માણસો તા તળાવ આખુ 62