આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિરસ્થા

૧૮ :

પ્રથમ ખરેંડ પીવાજ લાગ્યા. પીતાં પીતાં એમણે સરાવર આખું સૂક્વી નાખ્યુ. એટલામાં તા જટા અને પેલા ઘેડો એક લીલી એવી ખીણમાં પહેાંચી ગયા. ′′ પછી ઘેાડે કહ્યું: “ જો, હવે મારા ઉપરના સામાન ઉતારી નાખ, તારૂ' અખતર પણ કાઢી નાખ, આ ઝાડની પેલમાં તલવાર ને બધું મૂકી દે, ને સામે રાજાના મહેલ છે ત્યાં જઇ Àયાની નારી માગ. મારૂં કામ પડે ત્યારે મને ખેલાવજે. લે આ લીલની ટાપી પહેરતા જા. ,, જરે જ્યાં લીલની ટોપી પહેરી ત્યાં તા એને ચહેરા સાવ ફિક્કો પડી ગયા. જટા તા એવા બદલાઈ ગયા કે એને કોઈ ઓળખે જ નહિ. પછી જટા રાજાના મહેલમાં નારી રહ્યો. બધા એની મશ્કરી કરે ને કહેઃ “ આ માથે શું રાખ્યું છે ? નાખી દે. ” જટે તેા હુસે પણ ટાપી ઉતારે નહિ. સા હેઃ 66 જરા ચસ્કેલ લાગે છે. ” એક દિવસ જટા રાજાના આગમાં ઊંધી ગયા હતા. એટલામાં ત્યાંથી રાજકુંવરી નીક્ળી તે પેલી લીલની ટોપી જોઇને હસી. હળવેક દઈને એણે લીલની ટોપી ઉતારી ત્યાં તા એક રૂડારૂપાળા જુવાન કરો! રાજકુવરી તે એના ઉપર માહિત થઇ ગઇ. જટાને એણે સારાં સારાં કપડાં આપ્યાં, ખાવાનું આપ્યુ ને પોતાની પાસે જ રાખ્યું. બીજા નાકરાને જટાની મરૃખાઇ આવી. એમણે 63