આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જય

૫૭ :

કિશારકથાઓ જઇને બધી વાત રાજાને મ્હી. રાજા તે ખૂબ ખિજાયો. એણે તા જટાને પકડીને એક ઊંચા મિનારા હતા એમાં પૂર્યા. કુંવરી ઘણી રાઇ પણ રાજાએ માન્યું જ નહિ. ઘણા વખત ચાલ્યો ગયા. એક વાર એ રાજાને ખીજા રાજા સાથે લડાઇ થઇ. રાજા તા લડવા ચાલ્યા. જટાએ હેવરાવ્યું: “ મને લડવા લઇ જાઓ. તમને ગમે તે ભલે મને સડેલું ખખતર, ટાઇ ગયેલી તલવાર ને લગડું ઘેાડું આપજો. ” ખધા કહેઃ “ આપીને એને એવું બધુ!ોઇએ તા ખરા કે ભાઇ શું કરે છે?’ રાજા હેઃ “ ઠીક, ” જટાને એક ઘેાડું આપ્યું એના ત્રણ પગ રાંટા ને ચાથા વાંસે ઢસરડાય; તલવારનુ કાતુ તા એવુ’ કે ત્રણસે વરસનું જૂનું બખતરની તે વાત જ શી કરવી ? લશ્કર તા ઊપડયું. જટાભાઇનું ઘેાડુ તેા કેમે ય ન ચાલે. ડચકારા કરી રીને થાક્યા, ઘણા ચાખખા માર્યા, ઘણી એડીએ મારી પણ ઘાડું કેમે કરી ચાલે નહિ. બધા મશ્કરી કરતા જાય ને પાસે થઈને ચાલતા થાય. એમ કરતાં કરતાં જટા પેલા પેલા આડ પાસે આવ્યા. ચટ દેતાકને ઘેાડેથી ઊતર્યાં, ખખતર ખદલી નાખ્યું, તુ ફેંકી દઇ પેલી પાતાની તલવાર લીધી અને પેાતાના ઘેાડાને મેલાવ્યો. 64