આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરકથાઓ

{0:

પ્રથમ ખા ત્યાંતા ઘેાડા તૈયાર જ હતા. જટ તા ઉપર બેસી ઘેાડાને મારી મૂક્યો. લડાઇ તા જામી હતી. દુશ્મન બળ- વાન હતો. રાજાના હુજારા માણસાના એણે ઘાણ કાઢી નાખ્યા હતા. ત્યાં જટા પહોંચ્યા. અને રાજા સામસામા લડતા હતા. ભેટભેટા થઇ ગયા હતા. તલવારની ઝપાઝપી ચાલતી હતી. જટાના રાજા ઉપર એક સખત ઘા આવ્યા. ઘા એવા હતા કે જો કોઈ ન ઝીલે તે રાજા ભસ દઈને હેઠે પડે. પણ ત્યાં તા જટ ઘાડા કુદાવ્યા ને એક ઝપાટે દુશ્મનની તલવારના એ કટકા ! ઝપાઝપ દુશ્મનના માણસો કાપી નાખ્યા. આખા લશ્કરમાં જટા જટા થઈ રહ્યું. રાજા જટા ઉપર ખુશખુશ થઈ ગયા. રાજાએ તે એને પોતાની કુંવરી પરણાવી ને અરધુ રાજપાટ આપ્યું. જટા તા ખુશખુશ થતા પાતાના ઘેાડા પાસે આવ્યા. જઈને હેઃ “ સામાશ છે, મારા ઢોસ્ત ! આ બધુ તારે પ્રતાપે છે. ઘોડા કહેઃ “ જો ભાઈ ! હવે મારૂ એક કામ કર. આ તારી તલવારથી મારૂ ડાકુ’ ઉડાવી દે. " t જટા કહે: “ શું ? શુ આલ્યા ? એ મારાથી નિ જ અને. ” ઘેાડા કહે: “ જો તું મને ખરેખર ચાહતા હો તે તારે એમ જ કરવું જોઇએ. ' જટા કહે: “ શું? તે મને રાજપાટ ને રાજકુ વરી 65