આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશાર થા જો અપાવી તેના હું આવા બદલે આપુ? ” ઘાડા કહે: “ જો મારૂ ભલું ચાહતા હૈ। તે એમ જ . મેં તારી સેવા ખજાવી છે; મારી આટલી સેવા હવે તું કર. ,, જટાએ વિચાર્યું કે ઘેાડા કહે છે તેમ કરવામાં જ કાંઈક કારણ હશે. એણે તા ઝટ કરતી તલવાર ઉપાડી ને ઘેાડાનું ડોકુ ઉડાવી દીધું. પણ ત્યાં તો જટાની સામે એક સુંદર રાજકુવર ખડા થઈ ગયા ! રાજકુંવર કહેઃ “ જટા ! હું એ જ પેલેા ઘેાડા છું; ચમક્તા નહિ. પેલા શેઠે મને જાદુ કરીને ઘોડા અનાવ્યા હતા. આજે હું પાછા રાજકુંવર થયા . પછી અને જણા મિત્રા થઈને રહ્યા. જટાએ પેાતાની માને તેડાવી, ને સાએ ખાધું પીધું ને રાજ કર્યુ". 66