આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિારક્થા નાગકુમાર ખેંચી લઈશ. તે કહેઃ “ હું તે મારા કરાને રાજ નવરાવીશ સારૂ સારૂં ખવરાવીશ ને રૂપાળાં ધોળાં ધાળાં કપડાં પહેરાવીશ. 39 આમ એક દિવસ એડીખેઠી તે પરમેશ્વરની પ્રાર્થના કરતી હતી ત્યાં કાઈક એલ્યુ : “ ડોશીમા, ડાશીમા ! હું તમારા દીકરા થઈને રહે ? ” ડશીએ તે આમતેમ જોયું પણ ઘરમાં કોઈ નહિ. ત્યાં તે ફરી વાર કાઈક એલ્યુ : “ માડી ! જવામ કેમ આપતાં નથી ? મને તમારા દીકરા કરીને રાખાને મને રાખો. તે તમને રાજપાટ અપાવીશ. ” અવાજ કાઢી નીચેથી આવતા હતા. વાંકું વળી ત્યાં શી નીચે જુએ ત્યાં તે એક મોટો બધા નાગ ! નાગનું આખું શરીર પીળું પીળુ સેના જેવું. એની એ આંખા તા જાણે નાના નાના એ હીરા ! નાગ હળવે હળવે બહાર આવ્યો ને કોથળા ઉપર એસીને એલ્યો: “ માડી ! મારાથી ખીશે। નહિ. મને તમે રાખા. હું તમારા દીકરા ને તમે મારી મા. તમે મને વાતા સ્હેજો ને હું તે સાંભળીશ. મારા બાપા પર- તે ગામ જશે ત્યારે હું ઘરની ચાકી કરીશ ને તમે માંદાં પડશે। ત્યારે તમારા પગ દાખીશ. ” કાશી કહે: ‘ ઠીક આપુ ! આજથી તું મારો દીકરો ને હું તારી મા. ’’ 68