આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરકથા પ્રથમ ખંડ પછી તે। નાગકુમાર ડોશીમાની સાથે રમે, જમે ને આખા દહાડા મજા કરે. કાઈ વાર તો એના આપા સાથે ફરવા પણ જાય. એમ કરતાં કરતાં ઘણાં ય દિવસ વીતી ગયા. નાગકુમાર પચીશ વર્ષના થયાં. એક દિવસ નાગકુમાર હેઃ “ માજી ! તમે વે ઘરડાં થયાં છે. આખા દહાડા તમારા એકલાંથી કામ કેમ થાય ? મારે કાંઈ તમારા જેવા હાથપગ થાડા જ છે કે હું ઘરનું વાસીદુ વાળું ને રાંધણુ રાંધુ ? મને કાઈક રાજાની કુંવરી પરણાવેાને ? રાજાની કુંવરી આવીને ઘરનું બધું કામ કરશે. પછી તમે નવરાં થશે એટલે હું તમારા ખેાળામાં બેસીશ, ને તમે મને રમાડજો ને વારતા કહેજો, તમને તેા સારી સારી વારતા આવડે છે. ” મા કહેઃ “ દીકરા ! આપણે રહ્યાં ગરીબ માણસ, રાજાની દીકરી આપણે ઘેર તે ક્યાંથી હાય ? રાજાની ટ્વીરીતેા રાજકુવર સાથે પરણેને ? ,, નાગકુમાર મ્હેઃ “ એમ તે ડ્રાય ? કાલે મારા આપાને રાજા પાસે મામ્યા ને રાજાને હેવડાવા કે અમારા દીકરા વેરે તમારી કુંવરીને પરણાવા. ” ૐાશી હેઃ “ પણ રાજા તા આપણે એવુ કહીએ એટલે મારી જ નાખેને ? નાગકુમાર હેઃ “ એનું તમારે શું કામ છે ? રાજા આપણને મારી નાખે તે મારે માથે, પછી છે કાંઈ? ' 69