આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

Seachtay શ્વાનમદિર એક છે મંદિર. એનું નામ શ્વાનમ"દિર, શ્વાન એમાં દેવ છે. શ્વાનની એમાં પૂજા થાય. શ્વાનની સા આરતી કરે. શ્વાનની તા માનતા થાય. કોઈ કહેશે એવું તે હાય. ? દેવ ઈંદ્ર હાય, દેવ વરુણુ હાય, દેવ માતા હાય, દેવ મેલડી હાય; કાંઈ શ્વાન દેવ ભાખ્યા છે ? પણ કેમ કરીએ ? શ્વાન દેવ સાચા દેવ. એની એક વાર્તા છે. વણજારાએ કહી છે. હું તમને કહું છું. એક હતો વણજારા. એને એક તા. જીવ જેવા વહાલા. જ્યાં જાય ત્યાં સાથે જાય. ભાણામાં ભેળુ ખાયઃ પથારીમાં સાથે સૂએ, કુતરાના એવા ગુણુ | દિવસ આખા ઢાર હાંકે; રાત આખી ચોકી કરે. કૂતરા હોય ત્યાં એક ચક્ષુ' ય ન ફરકે. વણજારાની પાઠ ચાલી. દેશપરદેશ ફ્રી વળ્યા. રહ્યું- ખપ્પુ' ઘેર માલ્યુ. 7