આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નાગકુમાર

૫:

ક્વિારકથાએ ઊઠીને રાજાની

શુખી તા ખીજે દિવસે વહેલા ચેરીમાં ગયા. જઈને હેઃ “ રાજાજી, રાજાજી ! મારે એક નાગકુમાર છે. એનુ' આખું શરીર સાનેરી છે, એની આંખા તા જાણે હીરા. એ કહે છે કે મારે રાજાની કુંવરી સાથે પરણવુ છે. તમે તમારી કુંવરીને મારા નાગકુમાર સાથે પરણાવશે ? ” રાજા હતા લહેરી, તે હેઃ “ ભલે. એમાં શું ? એવા રૂપાળા કુવર સાથે મારી કુંવરી જરૂર પરણાવીશ. પણ એને કહેજો કે જો આ મારા ખાગનાં બધાં ઝાડાને તે સેનાનાં બનાવી દે તે હું કુંવરી આપુ. પણ જોજો હા, એકેએક ઝાડ ને એકેએક ફૂલ સેાનાનું થઈ જવુ જોઇએ.” ક્યુબીએ ઘેર આવીને બધી વાત નાગકુમારને કહી. નાગકુમાર કહેઃ “યે આ રાખ. જે ઝાડ ઉપર એ છાંટશે તે ઝાડ સાવ સાનાનું થઈ જશે. ” બીજે દિવસે સારે રાજા બાગમાં જઈને જુએ ત્યાં તો આખા ખાગ સેનાના. એકેએક ફૂલ સેનાનુ’: એકેએક ઝાડ સાનાનુ: એકેએક ડાળી સેાનાની ! શુખી કહે: “ હવે મારા કુંવરને તમારી કુંવરી પરણાવા. .. rr રાજા કહેઃ હજી વાર છે. આ મારા બાગની બધી જમીન તમાશ કુવર હીરામાણેની રી દે તો કુવરી પરણાવું. એમ રાજાની કુંવરી માંઈ રેઢી પડી છે ? ” નાગકુમારે ક્લુમીને ક્યું: “ લ્યે. આ પાણીની શીશી. kr 70