આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરકથા પ્રથમ ખંડ આખા ખાગમાં છાંટી દેજો એટલે ખાગની જમીન હીરા- માણેકની થઇ જશે. ” રાજા તા વહેલા ઊઠીને ભાગમાં જુએ છે ત્યાં તા આગ આખા હીરામાણેકના ! રાજા ખુશીખુશી થઈ ગયા. ગુખી કહે: “ રાજાજી ! હવે કુંવરની જાન લઈ ને ક્યારે આવુ? >> રાજા કહે: “ હુજી ઘેાડી વાર છે. તારા નાગકુવર આ મારા મહેલ સાવ સાનાના બનાવી દે તે પછી મારી કુંવરી પરણાવું.’ નાગકુમારે ક્યુબીને સાવરણી આપી કહ્યું: “ જાએ, બાપાજી ! આ સાવરણી જ્યાં જ્યાં અડાડશે. ત્યાં ત્યાં સાવ સાનુ થઈ જશે. ” ક્લુમીએ તે। આખા મહેલ વાળી નાખ્યા. પછી તા મહેલ સાવ સોનાના થઈ ગયા; સૂરજના તડકામાં ચળક ચળક થાય. રાજા કહે: “ ભલે, હવે જાન લઈને આવે, ” નાગકુવર કહે: “ હા આ ધૂળ, ને છાંટા પેલા તુલસીના પાંદડા ઉપર. ” ધૂળ છાંટી ત્યાં તે પાંદડામાંથી કેટલા ય હાથી, ઘેાડા, સિપાઈ, રથ ને વેલડી બની ગઈ સરણાઈ ઢોલ ને નગારાં વાગવા લાગ્યાં. ધાળા હાથી ઉપર સેનાની અંબાડીમાં નાગકુમાર બેઠો. ફેણ એમ ઊંચી રાખી. શું એનુ રૂપ ! ચામડીનુ 71