આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નાસકુમાર

૬૭ ;

શિારકથાઓ સેનેરી તેજ તા જાણે સવારે ઊગતા સૂરજ ચળયો. સાડાશી વેલમાં બેઠાં બેઠાં નાગકુવરનાં ગીત ગાતાં હતાં. વાજતે ગાજતે જાન રાજમહેલ પાસે આવી. વરરાજાને જોવા ગામ આખુ’ એકઠું થયેલું. પણ વરરાજા જ્યાં અખાડીમાંથી નીચે ઊતર્યો ત્યાં તા બધાં ય ખી ગયાં, ને ચારેકોર ભાગાભાગ ને નાસાનાસ ! મેટા જબરા નાગ ! માટુ એનુ શરીર, મેટી એની ફેણુ ને મેટી એની આંખા. એલી રાજકુવરી નાગકુમારનું સામૈયુ કરવા આવી નાગકુમારને તે પગે લાગી ને ઊભી રહી. 66 પછી નાગકુમાર કહેઃ રાજકુંવરી ! ચાલ મારી સાથે, હુ' કાણુ છું તે તને બતાવું. ” રાજકુવરીને નાગકુમાર એક ઓરડામાં ગયાં ત્યાં બીજું કાઈ નહેાતુ નાગે કાંચળી કાઢી નાખી ત્યાં તે અંદરથી એક રૂપાળા રૂપાળા રાજકુવર ! સાચેસાચે જ રાજકુંવર ! રજા તે છાનામાના એક તડમાંથી નાગકુમાર શુ કરે છે તે જોતા હતા. નાગે પોતાની કાંચળી એક ખૂણામાં કાઢી મૂકી તે એણે જોઇ. એના મનમાં થયુ’: ‘ આ કાંચળી બાળી નાખું તે કુકર કી વાર નાગ થઈ શકે નહિ, ” તેણે એક્દમ ર આવીને માંચળી ઉપાડીને આગ મૂકી દીધી. કાંચળી હડહુડ ખળવા લાગી તેમ તેમ રાજ- કુંવરનુ શરીર બળવા લાગ્યું. પણ ત્યાં તે રાજકુવર 72 HESSENENS