આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ક્વિારક્થા એક હાલુ થઈને ઊડ્યા. ઊડતાં ઊડતાં અને બારીના કાચ લાગ્યા. માથામાંથી લોહી નીકળ્યું ને કાચ માથામાં ખૂંચી ગયા. નાગકુમાર તા ઊડતા ઊડતા પેાતાના રાજમાં ગયા. ત્યાં એના બાપે એને ઓળખ્યો.

૬e:

પ્રથમ ખંડ કુંવર તેા માં પડયા. એના માથામાં દુઃખ એવુ થતું હતું કે વાત કરી મા. ઘણા હકીમા ને ઘણા વૈદ્યોએ દવાદારૂ કર્યો પણ કાંઈ વળ્યું નહિ. પેાતાના બાપે નાગકુમારની કાંચળી ખાળી નાખી હતી તેથી રાજકુંવરીને ખડુ ખોટુ લાગ્યું હતું. એ તા રાજપાટ છેાડીને રાજકુંવરને શેાધવા નીકળી પડી. રસ્તામાં એક મેટુ’ જંગલ આવ્યું. સાંજ પડી ગઈ હતી એટલે તે એક વડના ઝાડ નીચે રાત રહી. સવાર પડી ત્યાં તે બધાં પક્ષીએ રડવા લાગ્યાં. એક શિયાળ એ રસ્તે જતુ હતું. તેણે પક્ષીઓને પૂછ્યું: “ આપુ ! રાજ ઊઠીને મીઠાં મીઠાં ગીત ગા છે ને આજે કેમ રડો છે ? ” પક્ષીઓ હેઃ “ નાગકુમારનું આજે માત છે. એના માથામાં કાચ લાગ્યા છે. તે કેમે કરી નીક્ળતા નથી. ” શિયાળ હે: “ પણ ખચવાના કાંઇ રસ્તો ખરા ? ” એક પક્ષી મ્હેઃ હા; મારૂ લોહી લઈને કોઈ એના ઘા ઉપર લગાડે તે રાજકુવર તરત સાો થાય. ” રાજકુંવરીએ તે સાભન્યું; એ તે રડવા લાગી. 73