આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નાગકુમાર કિશોરકથાઓ શિયાળ કહે: “ બેન, બાપુ ! શા માટે રડે છે ? » કુંવરી કહેઃ “ નાગકુમાર મારા વર છે. અને શોધવા હું જાઉં છું; પણ એ તો આજે જ મરી જશે. હાથ હાય ! હવે હું શું કરીશ ? ’ શિયાળ હે: “ ફિર નહિ, એન ! હમણાં જ હું આ પક્ષી મારીને આપું છું, એનુ લોહી લઈને તું જે, “ પછી તા શિયાળે પક્ષીને માસુ” ને વાજકુંવરીએ પક્ષીના લેાહીને એક કાચલીમાં રાખી લીધુ. બીજે દિવસે સવારે રાજકુંવરી નાગકુમારના દેશમાં આવી. કુંવરીએ તે હકીમના વેશ લીધા ને રાજકુંવરની દવા કરવા ચાલી. મહેલમાં જઈને જુએ તો રાજકુવર મરવાની અણી ઉપર. એક્દમ ાચલીમાંથી લેાહીનાં થોડાંક ટીપાં માથા ઉપર મુક્યાં ત્યાં તે કુંવર જાગી ઊઠચા, એટલામાં તા રાજકુવરીએ હકીમના વેશ કાઢી નાખ્યો ને રાજકુંવરી થઈને ઊભી રહી. રાજકુંવર અને રાજકુંવરી ફરી પાછાં મળ્યાં અને રાજીરાજી થઈ ગયાં. પછી તે નાગકુમારે પેલાં શુખી અને ક્ષુમણુને જ‘ગલમાંથી લાવ્યાં ને પેાતાના મહેલમાં જ રાખ્યાં. સાએ ખાધું, પીધું ને રાજ કર્યું. 74