આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાગરની સુંદરી ક હતા મચ્છીમાર. એક વાર એ માાં મારીને ઘેર આવતા હતા. રસ્તામાં એણે કેટલાએક વાઘ- રીના ઠાકરાઓને એક કાચમીને મારતા જોયા. એક કેટલાએક રાએ એના ઉપર ગારી નાખતા હતા અને કેટલાએક એના ઉપર પથરા ફેતા હતા. કાચમી બિચારી ઘણું ઢાડતી હતી પણ રા તેને વારે વારે પડીને પછાડતા હતા. ? મચ્છીમારને કાચમીની દયા આવી. એણે વાઘરીના છોકરાને કહ્યું: “ બાપુ ! આ બિચારી કાચમીને શા સારૂ મારા છે ? એણે તમારૂ શુ ખગાડયું છે ? ” છોકરાઓ કહે: “ તુ તારે રસ્તે ચાલ્યેા જાને તારે એટલી બધી શી પંચાત છે ? ” મચ્છીમારે ક્યું: “ તમારે ગાઠ લેવા પૈસા જોઈતા હાય તા આ લ્યા, પણ આ કાચમીને છેડી દ્યો. ” કરાએ કહે: “ એક ખેાખા ભરીને પૈસા આપ 75