આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશારકથાઓ સાગરની સુંદરી તા કાચબીને છેડીએ. ” મચ્છીમારે તા ખાખા ભરીને પૈસા આપ્યા એટલે છેરાએ કાચબીને મૂકીને ઢાળિયા લેવા દોડયા, મચ્છીમારે કાચબીને હાથમાં લીધી ત્યાં તે કાચમી એની સામે જોવા લાગી. એની આંખા એવી ચળકતી હતી કે બસ !

૭૧ :

મચ્છીમારને લાગ્યુ' કે જરૂર આ કાચખી દેવતાઈ હાવી જોઈ એ. પાતાળમાંથી ફરતી ફરતી અહીં આવી ચડી હશે. મચ્છીમારે કાચખીને કહ્યું: “ બાપુ ! હવેથી અહી’ આવીશ નહિ. અહીં તે બધા પાપી માણસા રહે છે.” કાચખી કંઈ ખાલી નહિ પણ મચ્છીમારની સામે ને સામે જ જોઈ રહી. પછી મચ્છીમારે કાચખીને દરિયામાં મૂકી દીધી. કાચબી તા એક્દમ દરિયામાં ઊડે ઊંડે ઊતરી ગઈ. મચ્છીમાર ઘેર આવ્યો. એક દિવસ મચ્છીમાર પેાતાની નાની એવી હાડી લઈ માછલાં પક્ડવા ગયા. પવન બહુ હતા તેથી હાડી દરિયામાં ને દૂર હાડીને કાંઠે લાવવા મચ્છીમાર ખૂબ મહેનત કરતા હતા પણ હાડી કેમે ય પાછી વળતી ન હતી. તણાવા લાગી. એટલામાં કોઈક કાંઈક એલ્યુ. મચ્છીમાર મનમાં ને મનમાં કહે: “ અહીં કાણુ ખેલે છે? અહીં તા હું એકલા છુ" ને માણસના અવાજ કયાંથી આવે છે ?” 76