આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ાિરધા પ્રથમ ખંડ ત્યાં તા ફરી થાર કાઈ બેલ્યુ મઢીમારે મામ તેમ ચારેકાર જોયું પણ કઈ ન મળે, મચ્છીમાર વિચારમાં પડ્યો. ત્યાં તે પેલી કાચી પાણી ઉપર દેખાઈ. કાચબી કહે: “ મને ઓળખી કે તે સે તુ મને માર ખાતી બચાવી હતી, ખરૂં ને ? ” .. મચ્છીમાર કહેઃ “ અલી તુ અહીં કયાંથી ? ” કાચબી ક્યુઃ “ અહીં પાણી નીચે મારૂ' ઘર છે. ત્યાં હું રહું છું. ખાઉં છું, પીઉં છુ” ને મજા કરૂં છું. મારી સાથે તુ ચાલ; હું તને મારું સુંદર ઘર બતાવું. મચ્છીમારે કાચી સામે નીરખીને જોયુ, કાચબીની આંખેા પહેલાં જેવી જ ચળતી હતી. તેના મનમાં થયું કે જરૂર આ જ પેલી દેવતાઈ કાચબી, તણે કહ્યું: “હું તારી સાથે આવુ, પણ પાણીમાં મારાથી વાય શી રીતે ? પાણીમાં તાટુ મ્ઝ્રઇને મરી જાઉં. “ મચણી કડેઃ “ બેસી જા આ મારી પીઠ ઉપર. .. તારા શરીરને પાણીનું એક ટીપુ નહિ ડે. કાચબીની ગાડીમાં બેસીને પાણીમાં તરવાની ભારે મજા પડશે. ' કાચબી પોતાની પીઠ ધરી ઊભી રહી. મચ્છીમાર ઢાડીમાંથી કાચબીની પીઠ ઉપર કૂદી પડ્યો. પછી કાચબી અને મચ્છીમાર પાણીમાં ચાલ્યાં. પાણીમાં તો મેટા એવો મારગ થઈ ગયા. મચ્છી- 77