આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્થાનમદિર કિશોરસ્થા વરસાદના દિવસે આવ્યા. વણજારા પાછે કર્યાં. એક કૂતરા અને એક વણજારા. ધનમાલ આગળ ગયાં'તાં. વણજારાની ખરચી ખૂટી એ કહે: “ આ જગાસરમાં જાઉં ને !'ઠી વેચુ'.

મારવાડી હે: “ તમારી કે'ઠી મે' ન લેવાય. મારે તમારે જૂના નાતા. જે જોઇએ તે એમ ને એમ લઈ જાઓ. આ બધું તમારૂં જ છે ને ? ” વણજાર વટવાળા. એ કહે “ માંઇ નહિ. આ એક કૂતરા રાખો. ખાનામાં એ ભલે રહ્યો. પૈસા લાવે એની સાથે એને પાછે મેકલજો. ” ' વણુજારે રજા લીધી; તો એની પાસે આવ્યા. પીઠ થાબડી વણજારી કહે “ બેટા ! સાચવીને રહેજે. જોજે, પાછા આવતા. મારૂં નાક ન કપાય. ” કૂતરે ગેલ કર્યાં. વણજારાની આંખે આંસુઃ તરાની આંખે પાણી. વહાલા કૂતરાથી છૂટા કેસ પડાય ? વહાલા શેઠથી છૂટા કેમ પડાય ? પણ કાંઈ ચાલે છે ? વણજારા ગયા. કૂતરા તા સાને વહાલા. મારવાડીને ય વડાલે. તે જ રાતે ચાર આવ્યા. દુકાન ભાંગી ને માલ ઉપાડ્યો. પણ કૃતશ કાંઈ જવા દે ? ભર્ ભર્ ઘર જગાડયુ, શેરી જગાડી, આખું ગામ જગાડયું. ચાર 8