આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાગરની સુંદરી તે તે ખુશીખુશી થઈ ગયા. થોડીક વારે સંગીત કરનારાં માછલાં ચાલ્યાં ગયાં. પછી કેટલાંએક માછલાં હાથમાં ગુલામજળની ઝારી લઈને આવ્યાં.

૯૫:

80 22 ર કાચમીએ મચ્છીમારને કહ્યું: રાજકુમાર ! નાવા માટે પધારા. આ મારી દાસીએ તમને નવરાવશે. મચ્છીમાર તા સમયેા જ નહિં. તે કહે; આ કાચમી રાજકુમાર તે ને મ્હેતી હશે?” પણ ત્યાં તા. માછલીએએ પાસે જઇને કહ્યું: “ કુમાર ! પધારે. ગુલાબજળની સુગંધ ઊડી જાય છે. ” મચ્છીમાર તો મૂંગા મૂંગા ઊભેા થયા. માછલીઓએ તેને અત્તર ચંદન ચેાળી ગુલાખજળે નવરાત્મ્યા ને પછી નવાં નવાં કપડાં પહેરાવ્યાં. માછીમાર તા રાજરિયાના ખારા પાણીએ નાતા ને લંગાટી પહેરતા તેથી આજે તા તે રાજીરાજી થઈ ગયા. પછી તેને પાછા મહેલમાં આણ્યે.. મચ્છીમારને તા. એક બાજોઠ ઉપર બેસાર્યો ને પાળે ચાંદલા ાં, ચાખા ચાચા ને બધાં માછલાં તેની ફરતાં ગીત ગાવા બેઠાં. મચ્છીમાર તે આમતેમ જોતા હતા પણ પેલી કાચબી ક્યાંઇ દેખાતી નહેાતી. થોડીક વાર થઈ ત્યાં તા એક રાણી આવી. રાણી બહુ રૂપાળી ને ભલી હતી. રાણી કહે: “ મચ્છીમાર ! તે અને તે દિવસે રસ્તામાં કિશારકથાઓ 66