આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭ :

પ્રથમ ખર કિશારકથાઓ આ માર ખાતી મચાવી હતી, તેનું જ મા ફળ છે, હુ સાગરની સુંદરી છુ. આખા સાગર મારા દેશ છે. કાચબા, માછલાં ને ચલા તે શું પશુ મેટા મોટા મગશે પણ મારા નારી છે. મારે એક જ ખામતની ખોટ છે; માટે એકે દીકરા નથી. તું મારા દીકરા થઈને રહીશ ? ?’ મચ્છીમાર તા આભા જ ખની ગયા હતા ! આ તા મચમીમાંથી રાણી કેવી રીતે થઈ એના જ વિચાર કરતા હતા. • મચ્છીમારે તા એના દીકરા થઈને રહેવાની હા પાડી. . પછી મચ્છીમાર સીમાર મટી ગયા અને સાગર- કુમાર મની ગયા. ખાધું, પીધુ ને રાજ ક્યુ. 81