આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તારિકા ન ! હતા ભાઇએ. એનું નામ જનુ, બીજાનું નામ “મનુ ને ત્રીજાનું નામ વિનુ, ત્રણે ભાઇઓ બહાદુર ખરા પણ વિનુ તાવિતુ જ ! ત્રણે ભાઈએ શાણા ખરા પણ વિનુની વાત તે થાય જ નહિ ! ત્રણે ભાઈ ડાહ્યા પણ વિનુ તે ખસ વિતુ જ ! એક હતી રાજકુંવરી. એનું નામ તારિકા; મળે બહાદુર, ગુણે શાણી ને કાઠે ડાહી. તારા જેવી રૂપાળી, તારા જેવી સ્થિર અને તારા જેવી તેજસ્વી. kr ત્રણે ભાઈએ કહે: ખસ ખસ, પરણવું તે આ એક તારિકાને જ પરણવુ, ” ત્રણે જણા ચાલ્યા. જનુ કહેઃ “ કુવરી, કુવરી ! મને પરણશે ? ‘’ મનુ હે: “ કુંવરી, કુંવરી ! મને પરણો ? ’’ 82