આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરકથાઓ

9:

પ્રથમ ખંડ વિનુ મ્હેઃ “ કુવરી, કુંવરી ! મને પરણશે ? ” કુંવરી હેઃ “ બાપુ ! આવ્યા એ માગે પાછા જાઓ. એમ તે માંઇ પરણાતાં હશે? આ પૂછવા આવ્યા છે ‘ કુંવરી, કુંવરી ! મને પરણશેા ? ' એવુ’ તે તમારામાં શુ છે તે રાજકુવરી તમને પરણે ? ” ત્રણે ભાઈઓ પાછા ફર્યાં. કહેઃ “ હવે શું કરવું ? કુંવરી શાથી રાજી થાય ને આપણને પરણે ? માંઈક હીર તા મતાવીએ જ. જનુ કહેઃ “ એમાં શું? ચાલને અને ધ્ધિા જ ઉડાવી દઇએ, ને એને ઉપાડીને ઘેર લાવીએ ! કુંવરીના શા ભાર છે?’ વિનુ કહે: ‘ નાહના ફેદમાં જવું હોય તે એવું કરજો. લ્લા ઉડાવવા ને કુંવરીને ઉપાડી લાવવી એ કાંઈ ૐ નથી પડ્યું’. કુલડીમાંથી ગેળ નથી ખાઈ જવા. છ મનુ મ્હેઃ “ ચાલને જનુ! કોઈ લડાઈમાં જઈએ ને સામે ઘાએ લડીએ ને બહાદુર મનીએ. કુવરી શર સિપાઈને તે પરણે જ ના ? ' ક વિનુ કહે: “ ભાઈ ! જરા વિચારીને પગલું ભરો. એ કામા કે સમળા નથી થતા. ત્યાં ને ત્યાં અધવચ રહેશે તે કુંવરી તે પરણતા પરણશે, પણ તમે જાનના તા જશે જ !” જનુ મનુ કહેઃ “ ત્યારે તું જ હેને શુ કરવુ ? ડાહી ડાહી વાતા કરે છે પણ કાંઈ રસ્તા તે ખતાવતા નથી. ” 83