આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તારિક

Ge:

કિશારકથાઓ વિનુ હે: “ ચાલે ત્યારે કાઈ ડોશીમા પાસે જઇએ. એ આપણને સાચા માર્ગ બતાવશે. ’’ .6 ત્રણે જણા રાશીમા પાસે ચાલ્યા. હે; ડોશીમા, ડોશીમા ! પગે લાગીએ. ” 2) સાસારા ડોશી કહે: “ આવેા ખાપુ તમે ક્યાંથી ? છે તે ? કેમ, શુ કામ પડ્યાં છે, ખાપા ? વિનુ મ્હેઃ “ માડી ! આ આપણા રાજાની કુંવરી છે ના, અને અમારે ત્રણેને પરણવું છે. અને એ બહુ ગમે છે. એ કહે છે કે તમારામાં છે શુ’ કે તમને હું પરણું ? કઈક હીર બતાવે છ ડાશી કહે: “ હા ! એમાં શું છે ? તમારે ત્લિા ચે તાડવા નહિ ને લડાઈમાં યે જવુ નહિ. મહેલમાં જઈને તમે તમારે એનાં રૂપગુણ વિષે કઈક નવું કહેજો, જોજો, એવુ કહેજો કે એને એ ગમી જાય. 77 Fot ત્રણે ભાઈઆ રાજમહેલે ઊપડયા. પરોઢિયું હતું; સવાર પડવા આવી હતી, પણ હજી ટૈડા થાડા તારા હતા. એક તારા બહુ ચળકતા હતઃ ખરાખર રાજ- મહેલના બુરજ ઉપર; ઊંચે ઊંચે ઝાંખા ભૂરા આકાશમાં. વિનુએ મનમાં વિચાર્યું: “ ખરેખર, આ તારી તા રાજકુવરી જેવા જ છે. એનુ નામ તારિક જેવુ' એનું નામ એવાં જ એનાં રૂપગુણુ. જુઓ, કેવા ચળક છે ! ” ત્રણે ભાઈએ કુંવરી પાસે ગયા. કુંવરી કહેઃ “ કેમ આવ્યા છે. ? ” 84