આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશાકથાઓ

૮૦ :

પ્રથમ ખંડ ત્રણે કહેઃ “ આપને અમે પરણવા માગીએ છીએ. આપ અમને પરણશે ? ’’ કુંવરી કહે: “એ વાત પછી. પણ તમે મારે વિષે શું ધારા છે એ મને કહેશેા ? જે મારા વિષે ખરાખર ધારતા હશે ને જેને મારૂ મન ખૂલશે એને હુ પરણીશ. જોજો, વિચારીને ખેલજો. રાજકુવરીને પરણવા આવ્યા છે; કાંઈ રમત વાત નથી. ” જનુ કહે: “ કુંવરીજી! આ આખી દુનિયામાં આપ સાથી રૂપાળાં છે. આહા શુ આપનું રૂપ! શા વખાણુ કરૂ ? ખસ ખસ, બધું આવી ગયુ’. રૂપના ભંડાર કહેને ! ” કુવરી કહે: “ અરે ખાપુ ! આવુ આવુ તે એક હજાર ને એક જણ કહી ગયા. એમાં કાંઈ નવું ચે નથી ને ખવું યે નથી. એની એ વાત સાંભળીને હું તા થાકી ગઈ છું. કાંઈક નવીન કહેવાનુ હાય તા કડા, નહિ તા આ રહ્યા મારગ. ” જનુએ ઘણા વિચાર Î પણ બીજું શું કહે ? બિચારા ભાંઠે પડી ગયા. રસ્તા લઈ ચાલતા થયા. મનુના વારા આવ્યા. ઘણા વિચાર કરી રાખ્યા હતા. કુવરી કહે: “ હે જોઈએ, તમારે શુ હેવાનુ છે? છે કાંઈ નવું ? એનુ' એ સંભળાવીને કાન દુખવા ન લાવતા. ’ મનુ કહેઃ “ કુંવરીજી ! તમારા પ્રેમની શી વાત કહું? અહા ! એ પ્રેમની ક્થા કેમ કહી શકાય? શબ્દથી 85 1