આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તારિકા

૨૧:

કિશારકથાઓ તા એ નહિ જણાવાય. શેષનાગની સે જીભે ખેાલુ તા ય કહ્યુ જાય નહિ. * કુંવરીએ ડાકુ ધુણાવ્યું. ' ઠંડે પેટ ખેલી: “ અરે, આવું તે લાખ વાર સાંભ- ળ્યુ છે. પ્રેમની વાર્તા સાંભળી સાંભળીને થાકી ગઈ છું. આમાં કાંઈ નવું ન હ્યુ છે કાંઈ નવુ હેવાનુ ? નહિ- વાર તમે પણ રસ્તે પડી. છ મનુ શરમાઈ ગયા; રસ્તે પડ્યા. પછી વરીએ વિનુની સામે જોઇને કહ્યું: “ એલા તારે શું કહેવાનું છે ? એની એ જ જૂની વાત હોય તો મેલીશ જ નહિ વિનુની આંખ પેલા પ્રકાશિત તારા ઉપર હતી. "" મનમાં ગંભીર વિચાર હતાઃ “કુંવરીને નવું શું લાગશે ?” જરા હસીને વિનુ એલ્યા: “ ઊંચે ઊંચે ઘરથી ઊંચે; ઊંચે ઊંચે ઝાડથી ઊંચે, ઊંચે ઊંચે આકાશે. “ એજ તારૂ' નામ ને એવાં જ તારાં રૂપગુણુ. મેઉ જાણે એનડીએ; એક અહીંની ને ખીજી ત્યાંની. ” કુંવરીને વિનુની વાતમાં રસ પડ્યો. કંઈક નવીન લાગ્યુ, મેલી: “ અલ્યા એ શું?’ વિનુ હે: “ એ તેા હવે તમે શોધે. લ્યા, કુ’વરી ! પ્રણામ કરૂ છું. મલે આવીશ ને જવાબ માગીશ. ” વિનુ હસતા હસતા ગયા; કુવરીની સામે જોતા ગયા. 86