આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિારકથાઓ

કુંવરી કહે: “ ગયેા. ક્યાં ગયા એ કુમાર ? “ ઊંચે ઊંચે ઘરથી ઊંચે, ઊંચે ઊંચે ઝાડથી ઊંચે; ઊંચે ઊંચે આકાશે. પ્રથમ ખંડ “ એ તે વળી શુ હશે ? હું ખરેખર નવીન જ કહી ગયા. કહી ગયા તે કહી ગયા, પણ જાણે કાંઈક કરતા ગયા ! શુ એ તે ડુંગર હશે ? ના ના, હું કાંઈ ડુંગર જેવી જાડી કે કઠણ નથી. શુ એ ઊંચે ગાતું ખુલબુલ હશે? ના રે ના, મને ગાતાં જ ક્યાં આવડે છે ? ત્યારે શું એ ચાંા હશે ? ના ૐ, એ ચાંદા તે ક્યાંથી હોય ? હું શું કાંઈ ચાંદા પેઠે વધુંઘટુ છુ ? કાણુ જાણે ત્યારે શુંયે હશે! પણ એવુ તે શું હશે ? ” કુંવરીને તેા ખાવું ય ન ભાળ્યું ને પીવુ' ય ન ભાળ્યુ; રાત્રે ઊંઘે ય ન આવી. કયારે સવાર પડે તે ક્યારે વિદ્યુ આવે ને પોતે વાત જાણે, એમ એને થતું હતું. સવાર પડી. ઝટપટ નાહીધોઈ ને કુંવરી તે વિસ્તુની વાટ જોતી ખેડી. ત્યાં તા હસતા હસતા વિનુ આવ્યો. વિનુ કહે: “ કુંવરી ! શેાધી સયું તમે એ શું છે ? ” કુંવરી કહે: “ ના રે, મેં તા રાત ને દિવસ એને જ વિચાર કર્યાં પણ કાંઈ જડે ત્યારે ને ? એવું તે વળી શુ હશે જે ઊંચે ઊંચે ઘરથી ઊંચે; -- 87