આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રથમ ખંડ કિશોરથા

૮૪ :

રાજ રાજ વિનુમાવે ને કુંવરીને પૂછે: “ કેમ, કુંવરી ! શોધી કાઢ્યું ? ” કુવરી શે। જવાબ આપે ? કુવરી તા થાકી ગઈ. રાજાને કહીને ઢંઢરા પિટાગ્યે: “ જે મારૂ વરત વરતી આપશે એને હું પરણીશ. “ ઊંચે ઊંચે ઘરથી ઊંચે; ઊંચે ઊંચે ઝાડથી ઊંચે; ઊંચે ઊંચે આમશે. ” દેશદેશના કુવો આવી ચડયા. મનમાં સૈાને એમ કે એમાં શુ પૂછ્યું ? આડાઅવળા જવાબ આપી દેશુ એટલે ચાલ્યુ' ! રાત આખી કુંવરીએ તે નવી નવી શેાધ કરી રાખી. સવાર પડી. મહેલમાં કુંવરી બેઠી છે, હારખધ રાજકુમારી ઊભા છે; ભાતભાતના શણગાર તેા કર્યાં છે, પણ અહીં કામ આવે એમ નથી; અહીં તે જે કાઈ વરત વરતે એને જ કુવરી મળે એમ છે ! તા ચે કાંઈ રહ્યું જાય છે ? કોઈ મછ મરડે છે, કોઈ ખાંખારા ખાય છે, કાઈ હીરાની વીંટી સામે જુએ છે, કોઈ તલવારે હાથ નાખે છે. કુંવરી હેઃ “ ખલા જોઈ એ, કાણુ વરતે છે ? ” એક કહે: “ ઘરથી ઊંચે રાજમહેલ. ’’ કુંવરી કહેઃ “ ખસ, રાખેા. ” 89