આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોધ્ધાઓ નાસીને કયાં જાય ? . મારવાડી કહેઃ સાબાશ, તને ને તારા શેઠને ! તે મારૂ બહુ ખચાવ્યું. જા, તને છૂટા કરૂ છું. શેઠનુ દેવું માફ કરૂ છુ. લે આ ચિઠ્ઠી; આપજે તારા શેઠને ” તશ ચાલી નીકળ્યેા. ગળે ચિઠ્ઠી બાંધી છે. એમાં એમ લખ્યું છે: ‘ ધન્ય છે શેઠને! ધન્ય છે તરાને પાઠા પડી છે. ગાદીતકિયા નાખ્યા છે. વડા વણ- જારા બેઠા છે. તરાને સભારે છે. માસક્રિયા મામ્યું છે. કહે છે: “ મારવાડીને ધન આપજે; તરાને પા ત્યાં તે કૂતરા દેખાયા. ગેલ કરતા છે; પૂછડી હલાવે છે; શ્વાસ સમાતા નથી; પાર નથી.

પ્રથમ ખંડ

g લાવજે. ” કરતા આવે હરખના તા વણુજારે ચીસ પાડી: “ નિમકહરામ કૂતરા ! તે મારૂ નાક કપાવ્યું. તે તારી જાત લજવી. એક દિવસ પણ ન રહી શકયો ? ” પાસે એક લાડુ હતુ. વણજારાના ક્રોધ માય નહિ. એક જ ઘા ને કૂતરા હેઠે ! માઢું ફાટયું રહ્યું, પગ તડફડ્યા; જીભ બહાર આવી. કૂતરાની આંખે આંસુ ટપક્યાં ! શેઠ કહેઃ “ નિમર્હુરામ પ્રાણી ! નાલાયક દોસ્ત ! ” કૂતરા ઢસરડાયા. શેઠને ખાળે પડ્યા. ગુસ્સો કરી શેઠ કહે: “ દૂર ખસ, બેવફા | ’’

કૂતરાના છેલ્લા પ્રાણ, છેલ્લી ષ્ટિ; રામરામ !