આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫ ઃ

કિશોરકથા બીજો હેઃ “ રાજમહેલ નહિ; મોટા મિનારા. ” કુંવરી હે; “ એ પણ નહિ. ,, ત્રીજો કહે: “ ઝાડથી ઊંચા તા તાડ હાય. કુંવરી હેઃ “ મેટા ડુંગર ને એની ઉપર એક મેટુ આકાશે અડે એવું તાડનું ઝાડ. .. કુવરી હસી પડી ને બીજા પણ હસ્યા. વિનુ રાજકુમાર બન્યા હતા. કેડે તલવ્રાર લટકાવી હતી, ભેટ બાંધી હતી, માથે નવઘરૂ મયુ' હતું, તે પગમાં સાનાના તાડા હતા. તારિકા "> વિનુ મ્હે: “ ચાલેા કુંવરી ! તમારૂ વરતવરતુ', વિનુ હાથ ઝાલી કુંવરીને અગાસી ઉપર લઈ ગયા. વિનુ કહે: “ જુએ જોઇએ, પણે ઘરથી ઊંચે ઊંચે, ઝાડથી ઊંચે ઊંચે, પણે આકાશમાં શું ઢેખાય છે ? ” કુંવરી કહે: “ અહા ! એ તેા સુદર તારા છે. કેટલા સુંદર ચળકે છે ! કેવા સ્થિર અને ગંભીર છે ? ” વિનુ હે: “ એ જ તમારા ગુણ ને એ જ તમાર રૂપ. તમારૂ નામે તારિકા ને એનું નામે તારિકા. એ એનની મેલડી: એક આકાશે ને બીજી મારી સામે છ કુંવરી કહેઃ “ વિનુ ! તું કાના રાજકુમાર ! ” વિનુ કહે: “ કાના કેમ, આ રાજકુ'વરીના ! ” 22 90