આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દિવ્યપ્રભા

૮s :

કિશાસ્થા આપ્યાં, બેસાર્યાં, ઉઠાડ્યાં, જમાડ્યાં, રમાડ્યાં ને બહુ બહુ વાના કર્યાં. રાણી હેઃ “ મા કુંવરીનું નામ પાડા ને આશિષ આપે. વીએએ એળીઝોળી કરી, પીંપળપાન ક્યું ને બિા થઈને નામ પાડયુ’ ‘ દિવ્યપ્રભા. 1- શું સુંદર નામ ! કુંવરી પણ મીઠી ને રૂપાળી. નામ એવા જ ગુણુ, નામ પાડી કુળદેવીએ આશિષ આપે છે; “ આપા ! તારૂ અખંડ હેવાતણ રહેજો, ” ત્યાં તા કાઈક વચ્ચે ખેલ્યું: “ ઊભાં રહેા, ઊભાં રહે; હવે મારા વાશ છે. મને સાવ ભૂલી જ ગયાં ને ? પણ હું કાંઈ એમ ભલું ? હું યે તમારી કુળદેવી મૂઈ આપુ ! દીકરીનું નામ શું પાડયુ ? દિવ્યપ્રભા ? એ તે હું જરા ઓછુ સાંભળું છું ખરૂં ને, તેથી મેં પૂછ્યું. હું....ને નામ તા રૂપાળુ છે. ઠીક છે, પણ મને ભૂલી ગયાં તે લેતાં જાઓ. હું તે શાપ આપું છું કે દીકરી આખા દહાડા ઊંઘશે. ” >> “હું, હું, હું, માડી ! એ શુ ખેલ્યાં ? “હા બાપુ ! હા. આ ઘરડી ડોશીને ક્રાણુ સંભારે ? આ બધી કુળદેવીઓને ખાલાવી; મારી ઘરડીના ભાવ કાણુ પૂછે ? હવે મારા માશીર્વાદ તા એવા જ હોય ને ? ” હથે, માડી ! માફ કરો. થયું તે થયું ! ” 92