આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ક્વિારકથાઓ

૮:

ચારેકાર હાહાકાર થઈ રહ્યો. “ અરરર, દેવના ચક્ર જેવી દીકરી ! આટઆટલા આશીર્વાદ ને આખા દિવસ ઊંધી રહેવાનું ? પછી જીન્યુ ય શા કામનું ? આ તો ગજબ થયા ! ” પ્રથમ ખંડ કુળદેવીએ લાંઠી પડી ગઈ. “ હવે કરવું શું? ” ત્યાં તા એક કુળદેવી આવી; એને આશીર્વાદ આપ- વાનું બાકી હતું. તે કહે “ હાય હાય ! ડાશીએ તે ભૂંડું ક્યુ કાણુ જાણે ક્યાંથી આવી વગર નેતરી ? જ્યાં હાય ત્યાં આ આવીને ઊભી ! પણ મારા આશીર્વાદ છે તે દિવ્ય- પ્રભા રાત આખી જાગશે. ” સાના ખાળિયામાં જીવ આવ્યા. કહે: “ હશે, દિવસે નહિ તે રાતે તેા જાગશે ! ભલાં, એટલું સુખ તો એટલું સુખ ! નહિ મામા કરતાં મ્હેણા મામા શેા ખોટા ? ” શ્ન ત્યાં તા ઘરડી દૈવી પાછી ભભકી: “ હા હા, ઊભાં રહેા. હજી તે અરધા આશીર્વાદ આપ્યા છે. એલા વચમાં માં ખેલે હું કાંઈ તમારી વચમાં આવુ છુ ? મારા ય વાશ હાય ને ? હું યે કુળદેવી મૂઈ છું.” બધાં કહે: “ હુશે, માડી! ખમૈયા કરે. એક ગુના તો પ્રભુ યે માર્ક કરે. " ઘરડી દૈવી કહે: “ તે મારા આગળ એ ન ચાલે. ઘર તારવતાં સારૂં લાગ્યું હતું ? બધાને નાતરૂ આપ્યુ ને એક હું જ રહી ગઈ ? ” 93