આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨ ઃ

પ્રથમ ખંડ કિશોરકથા ઈક અંધારૂ, ક્યાંઇક અજવાળું, કાંઈક અંધારી ચાદર, ક્યાંઈક અજવાળાની; ક્યાંઈક કાળા ધેાળા પટ્ટાની જાજમ, ક્યાંઈક કાળાં ધાળાં છાપાંની ગાર. રાજકુંવર ઝાડે બેઠા છે. દૂર દૂર વનઘટામાં ધેનુ એવુ' કંઈક દેખાયું કેમ જાણે તેરસના ચાંદે ઝળકે ઝળક તુ' ચાલ્યું જતુ હતુ. વન આખાને હસાવતુ હતું; નાચતું હતુ તે કૂદતુ હતું; આમ જતું હતું ને તેમ જતુ હતુ, રાજકુવર કહેઃ “ આ શુ ? આ તે કઈ વનદેવી કે શુ ચ'દ્રલેાની પરી, કે હશે શું ? આ માણસ તે આવું દીઠું નથી. વખતે ચંદ્રકન્યા હેાય તે ! ” ,, નાચતાં ને ગાતાં, કૂદતાં ને પાસે આવી. કુવરને થયુ: મનુષ્યકન્યા છે ? દેવકન્યાથી ચે સુંદર દીસે છે. સ્વર્ગની કો અપ્સરા લાગે છે !” કુંવરીને વરની ખખર ન હતી. એ તા ગાતી જાય ને ૨મતી જાય. ચાંદનીની જ જાણે બનાવેલી ન હાય ? ધેાળી અને સ્વચ્છ સાડી હવામાં ઊડતી હતી. ગાનથી વન આખુ' ડૉલી રહ્યું હતું, ને એના મીઠા હાસ્યથી ચાંદનીના તેજમાં વધારા થઈ રહ્યો હતા. કુવરી આમતેમ નાચતી નાચતી પેલા કુવર પાસે બે ત્રણ વાર આવી ને પાછી ગઈ. ચાથી વાર આવ્યાની કુંવર રાહ જુએ છે, ત્યાં તેા ઉજાગરાથી થાકેલા કુંવર ઊંધમાં પડયા ! સવાર પડતાં તે કુંવરી અલાપ થઈ ગઇ. અને 97 રમતાં કુંવરી કુંવર “ અરે, આ તે શું કોઈ ..