આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દિવ્યપ્રભા કિશારકથાઓ મધ્યાહ્ન તપ્યા ત્યારે કુવર જાગ્યા. કુવરીના વિચાર કરતા આમતેમ ભટકવા લાગ્યા. આખા દિવસ ભટકી ભટકીને થામ્યા. છેવટે જે જગ્યાએ રાત્રે વરીને જોઈ હતી તે જગ્યાએ ખેડા,

મધરાત થઈ ત્યાં કુંવરી નીક્ળી. કુવરને પહેલાં થયું: “ અરે, આ બીજો ચાં ક્યાંથી ઊગ્યેા ? ” પણ ત્યાં તા કુંવરીને યાદ આવ્યું કે એ તે પેલી મનુષ્યકન્યા છે. કુંવરી નાચાતી નાચતી વનમાં ફરવા લાગી.’ વન મધુ પ્રકાશ અને સૂરથી ભરી દીધું. કુવરી આધી જાય ને પાછી જાય; કુવર એને નીરખ્યા કરે, એકી ટસે જોયા જ કરે. પણ ત્યાં તો આકાશમાં વાદળાં થયાં, અધારૂ થયુ, મેઘ ગાજ્યા અને વીજળી ઝમકી, કુવરે બીકમાં આંખ બંધ કરી દીધી; કુંવરી ગનાથી પડી ગઈ. કુંવર આંખ ઉઘાડી નુએ ત્યાં તે કુંવરી નીચે પડેલી. કુવર તેને ઊભી કરવા દોડે છે પણ કુંવરી જાતે જ ઊભી થાય છે, અને પાસે આવેલા કુવરને પૂછે છે: “ અહી કેમ આવ્યા છે ?” કુંવર કહેઃ “ મેં ધાચુ " કે તમને ઈજા થઈ હશે. ” કુંવરી હે: “ ના ના; એવુ' શું નથી થયું, તમે તમારે ચાલ્યા જાઓ. r રાજકુમાર દિલગીર થઈ પાછા ફર્યાં. કુંવરી ડેઃ “ પાછા આવા. ' કુંવર પાછા આવ્યા. 98