આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશારધા પ્રથમ ખંડ P કુંવરી હેઃ “ કુમાર ! તમે મને ગમે છે. તમે ખાનદાન લાગેા છે. 12 કુંવરે ક્યું: “ જોઈએ તેટલા નહિ. ” કુંવરી હેઃ “ પાછા જાઓ, અને વધારે સારા થઈને આવેા. ” કુંવર વધારે દિલગીર થઈ પાછે ચાલ્યા. કુંવરી કહેઃ “ કુમાર ! પાછા વળે. ' કુંવર પાછા વળ્યેા. કુંવરી કહેઃ “ કાઈ રાજકુમાર લાગેા છે. ” કુંવર હેઃ “ કેમ જાણ્યું ? ' કુંવરી હેઃ “ કારણ કે તમને હુ" જેમ હું છું. તેમ તમે કરી છે. ” કુંવરી રાજકુમાર સામે જોઈ રહી. કુંવરી હેઃ “એક વાત પૂછુ' ? તમે મને મ્હેશે. સૂરજ કૈવા હશે ? કુંવર કહેઃ “ કેમ ? એ તા સા જાણે છે. ’’ કુંવરી કહે: “ પણ હુ સાથી જુદી જાતની છું. સૂરજ કેવા હાય એની મને ખખર નથી, ” કુંવર કહેઃ પણ તમે જ્યારે સવારે ઊઠી છે ત્યારે એને જોતાં નથી ? ” કુંવરી કહે: “ એ જ વાત છે ને ? સવારમાં હું કદી ઊઠી શતી જ નથી. , ત્યાં તા સવાર પડવા આવી અને કુંવરી ચાલી ગઈ- 99