પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ
૯૫ ખાખી ખાતી
" ૧૭ ગૂંથી ગૂંથી
૯૬ સેજે સૅજે
" કોઈ કોઈ કોઇ કોઇ
૯૭ ૧૨ જઈ!— જઈ!
૧૦૮ ૧૬ કડી. કડી ૧.
૧૦૯ સુગન્ધ સુગન્ધ
૧૧૦ ૧૫ પ્રત્ય પ્રત્યય
૧૧૨ ચન્દ્ર— ચન્દ્ર.
" તરુવૃન્દમાં તરુવૃન્દ–તરુવૃન્દમાં
૧૧૪ ૧૩ કવિપણાં” કવિપણાં”.
૧૨૧ ૧૧ જીવાનું જીવાતુ
" ૧૯ અધ્યાહુત અધ્યાહૃત
૧૨૨ ઈત્તર ઇતર
૧૨૪ ૨૧ अक्रन्नुषासो अक्रन्नुषासो
" ૨૨ वयुनांनि वयुनांनि
૧૨૫ व्यश्वत् व्यश्वैंत्


આ શિવાય—નેન, કોણ, કોયલ, પ્હેલો (–લી–લું) ઘેલો (–લી–લું) વ્હેલા (–લી–લું) એ શબ્દો જ્ય્હાં જ્ય્હાં હોય ત્ય્હાં ત્ય્હાં પ્રથમ અક્ષરમાં અવળી માત્રા ના હાય તો કરી લેવી, ‘રુડું’ હોય ત્ય્હાં ‘રૂંડું’ વાંચનું અને પદ્યાર્થ લઘુતાનું ચિહ્‌ન મૂકવું.