આ તો એનું રે લીધેલ છે લહેરિયું રે આ તો એનું રે વ્હોરેલ છે લહેરિયું રે હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે મને પૂછે આ નગરીના લોક આ તો કોનું લીધેલ છે આ લહેરિયું રે