આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


જી રે લાખા ! કાળને ઝપાટે એ તો ઝડપાઈ જાશે જી હો જી;
ત્યારે જીવડો તો જાશે ઊડી રે હાં !

જી રે લાખા ! જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે જી હો જી;
ત્યારે મન પાછુ પડશે હાં,

જીરેલાખા સંકલ્પ વિલકની ગાંઠું બધાણીજી,
એ તે ગુરૂ વચનથી ગળસે હાં.-૩

જીરેલાખા હાર ન પામે તમે હીમત રાખે,
એવા ગુરૂ વચન રસ ચાખે! હાં.

જીરેલાખા શૈલીની ચલી સતિ લાય” એલ્યાજી,
તમે સુખથી અસત્ય નવ ભાષા.૪.


જીરેલાખા હરી ગુરૂને તમે એક રૂપ જાણાજી, એમાં જુદા પણું ઉર માન આણ્ણા હાં. જીરેલાખા ગુરૂમા હરીને હરીમાં ગુરૂ છેજી, એમ એક જાણે રસ માણે! હાં, ~ટેક. જીરેલાખા ગુરૂના વિષે કાઢી અભાવના લાવાજી, એ છે સમઝણ મેટિ હાં.