આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
માબાપ તેવાં છોકરા.

t માખાપ તેવા છોકર ત્યો ગયા પછી તેના વર્તણુક વધારે ધાતકી થઈ, તે ચારી સાહસિક માણસાની માફક વિચારવા, વર્તવા, તથા લાગ્યા. પરિણામ શું થયું તે માપણે આગળ જોઈ ગયા છીએ. મેન્ડીના એક નાના પીપ માટે પીઠામાં તેમાએ લડાઈ કરી. તઓનો મિજાજ માં જતો રહ્યો, મને હોડીમાં બેસતાં તેમણે જે ગુન્હો કર્યો હતો તેને માટે હમણાં તેમને ક્રંદ કરવામાં આવ્યા હતા. તએ મિ. બાલાને વકિલ થવા માટે તથા તેની તપાસ વખતે સધળી ગોડવણ કરવા માટે વિનંતિ કરી, પરંતુ મિ. બાલા- એ માયામાં વાગે તેવી ના પાડી, જંગલી ઉંચીલ તથા ધાંધળિયો ખોખ એ બે જણ ફ્રેન્કલાંડની ગંજી સળગાવી ઘર બાળી મૂકનાર હતા એવું તેણે જેમ્સના માંથી સાંભળ્યું કે તરતજ તેણે તેના ચુન્હા માટે તેઓપરે ફરિયાદ માંડવા રેન્કને સમજાવવા માંડયું. તેણે કહ્યું ‘પ્યારા ફ્રેન્ક! જ્યારે તને તેમનાપુર કંત વહેમજ આવતો હતો ત્યારે તમેનાપર કરિયા માંડવાની મે તને સાફ ના પાડી હતી, અને તારૂં મન બાગી નાંખ્યું હતું, પરંતુ હવેતો તું ખચિત તેહમંદ નિવડીશ, અને થયેલા નુકસાનનો સર્વે બદલો ભરીપૂરી પામીશ ફ્રેન્કે ઉદાર મનથી જવાખ દીધો કે ‘સાહેબજી! એ બનવું અશક્ય છે; કારણ કે મારા ધારવા પ્રમાણે બૅટર્મનું કુટુંબ ભાયમાલ થઈ ગયું છે,’ મિ. ખાલીએ કહ્યું ‘એ ખીનાને લીધે હું તારે માટે ઘણો દિલગીર છું, પરંતુ હું ધારૂંછું કે સાર્વજનિક ન્યાયને માટે તારે તેઓપર ફરિયાદ માંડવીજ જોઇએ, એવા લોકોને વ શિક્ષાએ અસૌ જવાદેવા ટારત નથી કે ઉત્તર વાળ્યો કે જે ગુન્હાને માટે હાલ તેને કોર્ટમાં ઉભા કરવામાં અાવ્યાછે તેને માટે તેમેને પૂરતી શિક્ષા થશેજ, તેના દુઃખની વખતે હું તે આપર મારૂં અગર મારા પિતાનું વેર વાળી શકતો નથી, અગર તેમ કરવા ખૂશી પણ નથી, ને કદાચ હું તે વેર વાળું તો મારા પિતા ધણાજ દિલગીર થાય. કારણકે મેં તેમને ઘણીવાર એમ કહેતાં સાંભાળ્યાછે ‘‘પડયાપર કોઈ દિવસ પાટુ મારતા નહિ' મિ ખાસા ખોલી ઊઠષા તું ઘણો સારો અને દયાળુ માણસ છે, જે પિતાએ તમારા મનમાં આાવા વિચારો સાથ્યા, તથા નીતિના ત્રિ- જીવવા