આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
માબાપ તેવાં છોકરા.

માખાપ તૈયાં છોકર પિતા હતો. બેંકરના ચૂંણ પણ તેને નાના ભાસતા હતા અને તેથીજ તે ઐશુદ્ધ થઈને પડ્યો હતો, જ્યારે તે (મિ, બેટસ્વ) શુદ્ધિમાં આવ્યો ત્યારે તેને મા લમ પડયું કે કેન્સને ટેકો દેખન કોર્ટની સામેની પત્થરની પાટલીપર પોતે ખેડેલ છે. ગામના ઘણા માણસો તેની ખાસપાસ ટોળે મળ્યા હતા. બીજા લોકની કંઈપણ ખીક કે દરકાર ન રાખતાં પોતાની મનોવૃત્તિને અનુસરીને નિરાશાથી તે બોષો કે મારા ઘડપણના વ- ખતમાં મારી પાસે એકે બેંક રહ્યું નહિ! મારા છોકરાઓ તો ફુનિયામાંથી નીકળ~ ગષા; પરન્તુ મારો છોડીગ્મે છે ?! આવી વખતે તેઓ પોતાના વૃદ્ધ પિતાની પાસે કેમ આવી નથી ! ! શું તેમના મનમાં સ્વભાવિક પ્રીતિ નથી? ખરેખર નથીજ!? ખરૂં પૂછાવો તો તેઓને મારે માટે શાની પ્રીતિ હોય ? જ્યારે તે નાની હતી ત્યારે મેં તેમની બિલકુલ સંભાળ લીધી નહિ; તેથી મારો લ Eાવસ્થામાં તેઓ મારી સંભાળ નથી લેતી તેમાં કંઇ વિસ્મય થવા જેવું નથી ! ખરેખર ! મારા ભુલા પડોસી ફ્રેન્કલાંડનું કહેવું સ્મરે અક્ષર સત્ય હતું. યોગ્ય રીતે તેણે પોતાનાં બ્રેકરને કેળવ્યાં તેનાં રૂડાં ફળ હાલ તે ભોગવે છે. અને મારા છોકરાની કેવી દુર્દશા થઇ!! તેમણે મારાં ધોળાં પળીમાંમાં ધૂળ નાંખી આાવી રીતે મને મરણ પથારીમાં સૂવાડયો છે ! !’ પછી તે ડાંસે છાતીફાટ રડવા લાગ્યો. આસપાસ જોઈ પોતાની બેડીએ. માટે તે કહેવા લાપો કે 'તે આ ગામમાંજ છે સ્મને મારી પાસે સ્માતાં તેમને ઘણી મહેનત ડે તેમ નથી. જેમણે પ્રથમ કોઈપણ દિવસ મને જોયલો નહિં તેવા અજાણ્યા માણસને પણ મારી યા ખાવે છે, પરંતુ મારાં પોતાનાં ફરજંદોને મારે માટે બિલકુલ દયા નથી !! અરે ! તેઓમાં એકબીજાને માટે પણ દયા નથી પોતાના ભાઈને થયેલી શિ ક્ષાની તે છોડીઓને ખબર પડી હશે ? ! અરે ! તે કયાં છે ? નસીએ તો ચ્યા વખતે મારી પાસે જરહાજર રહેવું જોઇએ, હંમેશાં હું તેનાપર વધારે પ્રીતિ રાખતો ! !’ જેસીનું શું થયું હતું તે જાણનાર કેટલાક માણસ ત્યાં ઊભા હતા, પરંતુ સ્માતા દુ:ખદાયી સમયે તેની ખબર કહેવા તે ખૂ કારણ કે કે