આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
માબાપ તેવાં છોકરા.

મામાપ તેવાં છોકરાં પડયું નહિ, પરંન્તુ ઉછાંછળા અને તોછડા સ્વભાવની જેસી કરતાં દશ ગણી સારી એક સુંદર છોડી સાથે તે પરો, થોડા વખતમાં દરેક જણ પોતપોતાનું ઘર લઇ ખેડાં તેઓ પોતાના સદાચરણથી પ્રાપ્ત કરેલી સમૃદ્ધિનો ઉપભોગ કરવા, પોતાના વૃદ્ધ પિતાની પૂન્ય ભાવથી પાકરી કરવા, અને તેણે ખતાવેલા સન્માર્ગે વતવા ભાઈ મેનોમાં એકસંપ રાખી જગતને તેમ કરવા દાખલાં માપવા, અને ઐહિક અને પારમાર્થિક સુખનો લાભ સાથેજ પ્રાપ્ત કરવા, ઘણાં વર્ષે સૂધી જ્યાં, 975 દરેક છોકરાં માાં સુશીલ, સદાચરણી, પ્રમાણિક, સંપી, તથા શુદ્ધ્ મનનાં નિવડે, પોતાના માતાપિતા પ્રત્યે સાચા પ્રેમથી ઋાવી ભક્તિ દાખવે, અને મા દુનિયામાં પોતાના જગ્યાનું સાક કરી ખરી કીત્તે મેળવે તથા દરેક પિતા પોતાનાં છોકરાંને સન્મામ ચઢાવી, સારી કેલવણી આપી મનુષ્યવર્ગને પણ લાભકતા થઇ ડે તેવાં કરવા તન, મન અને ધનથી પૂરતો પ્રયત્ન કરે એવી મા પ્રાર્થના દયાળુ ઈશ્વર ફલીભૂત કરો !! 1 શવિક્રિડીત છંદ, પ્રાણીધાર પરાત્પરા પ્રભુ તમે દ્યો સ્માર્યને સન્મતિ, માપી બાલકને સુબોધ જડથી છેદે પિતા કૃતિ ! સપંથેજ ચઢાવવા વળી મથે ખાસા પ્રયાસ વડે ! સન્તાના નિજ તાતને અનુસરી સન્માર્ગમાં જે પડે! ૧ ભાઈ જૈન મહી મહી ન લઢતાં સંપી સામે રહે! અન્યો અન્ય વધારે વ્હાલ મનથી રૂડું હંમેશાં હૈ ! બીજાને પણ લાભકારક થવા પ્રેમ પ્રયત્નો કરે ! પોતાનું શુભ નામ કાઢી અહીંયાં ડીતિ ધજા સંધરે ! ૨ સમા