આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવા એકરા ગશે. સાફ કરશો, ” આ પ્રમાણે ખોલો. તેણે પોતાની સ્ત્રીને કહ્યું કે ‘‘પેલા ઉત્તમ દ્રાક્ષારસમાંથી એક પ્યાલો ભરીને એમને શ્મા’ બેટસ્વએ તે રસ પી, માંથી જવાને માસા માગી; ત્યારે ફ્રેંકલાંડ તેને કહ્યું કે, પ્યારા પડોશી, એટલી બધી ઉતાવળ ન કરો; જરા ધીરા થાંચ્યા અને ભેંસા. અમે બધા ભોજન કરવાના હતા અને ન્માજનો દીવસ સ્માનંદમાં ગુજારવા ધારતા હતા, તેવામાં તમે મા- ના તો તમે પણ અમારી સાથે બેશીને જમો અને સ્માનંદમાં સામેલ થાઓ. મને આશા છે કે હું તમને માટલીબધી ખેંચતાણ કર્યું તેથી તમે મારૂં સ્માતંત્રણ સ્વીકારશોજ,’ પણ એટમ્બર્સને ઘણી ઉતાવળ હતી તેથી તે બહાનાં કાઢી જેમ તેમ કરીરજા લૈને ત્યાંથી પોતાને ઘેર ગયો, એટવર્સનું ઘર દૂકાડના ઘરનામુખી પછાત હતું, તેનાં છે. કર તેને આવતો જોઈ સામા દોડી જઈ હેતભેર ભેટી સ્માનંદ ઉપ- જાવે એવાં નહેાતાં. ખેલડીપણ પોતાનાં માતા પિતા પાસે એસી તે- મના સુખદુઃખમાં ભાગ લેવાનું, કે પોતાના મધુરવાણી વડે તેમનું મન ઢારવાનું, કે પોતાના કુટુમ્બની સમૃદ્ધિ વવે તેવા કોઇપણ કૃત્યમાં ભાગ લેવાનું તે શિખ્યાંજ તાતાં. અને ત્રણ છોકરા અને એ છોડી હતી. તેમનાં નામ એવાં હતાં કે, સ્માઇડલ (સ્કાળસુ) ઇસ, વાઈડ (જંગલી) ઉવિલ, અલિંગ (ધાંધલી) બોબ; સાક્ષી (અમર્યાદિત) સેલી, અને ટિંગ (તર્ોડી નાંખનાર) જેસો, શહેરમાં રહેનારા સર્વ લોકો એમને ઉપરનાં નામેજ આળખતા હતા, અને તેમના ગુણ પણ નામ પ્રમાણેજ હતા. ખેશી ભેટવર્સ પોતે પણ આળસુ હતો, તે પોતાની ઘડી પાસે ઓડી ક્યા કરતો તથા શેખરલૌના જેવા વિચારમાં ગ્રંથા યલો રહેતો. તેની આ ગષ્ટિ, મૂર્ખ, ધણીપર દાબ રાખવામાં માન ગણનારી, નવી નવી તરેહના પોષાકની શોખીન તથા સ્વચ્છંદી હતી, એ અને ધણી પણીષ્મણીમાંથી કોઇપણ પોતાનાં એકરાંને રીતસર ઉછેરવા તરફ તથા તેમને સારી કેલવણી થ્યાપા તરફ બીલકુએ પ્લાન માપતું નાતું. એ શંકર જ્યારે નાનાં હતાં ત્યારે તેમની