આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં છોકરાં પોષણ સારી રીતે કરી કીશ ને હું આવી રીતે ન કરૂં તો તમે મને જે કેલવણી આપી છે તેનાપર પાણી ફરી વળે,’ મકલાંડ આનંદાજી સાથે તે પૈસા લીધા અને કહ્યું કે, 'ગ્માવા વખતે સ્માનંદ માનવો એ કોને વિચિત્ર લાગે; પરંતુ સારાં છોકરાં હોવાથી ક્બા- પોચ્યાપજ સ્માનંદ થાય છે, ત્યાંસુધી આપણે માત્ર રીતે મૅકબી- જાને મદદ કરવાને તૈયાર છીએ ત્યાંસુધી ગમે તેમ થાઝ્મા તર્ષીપ માપણે કદી ભિખારી વસ્યામાં આવી પડવાના નથી.તેમ કોઇ પણ રીતે આપણને હરત હૅલો પણ આવવાનો નથી. હવે આપણે ઘરે ખાંધવાનો વિચાર કરીએ. *ક! મને મારી ટોપી આાપ. આ હાથમાં મને વા માવ્યો છે, અને માગ લાગી તે વખતની મને શરદી થઈ છે; પરંતુ કામ કરવાથી તે સઘળું મટી જશે એમ લાગેછે, મારે આળસુ થવું ના જોઇએ; આટલા બધા ઉદ્યોગી યુવાનોમાં હું ઋાળસુ થાઊં તો મારે શરમાવું પડે, સ્મા ખન્યા પછી કેટલેક દીવસે મિકલાંડ અને તેના છોકરા આ સા મહેનત લઈ ક્ષેત્રમાં કામ કરતા હતા તેવામાં એક બકિલ માણસ ઘોડાપર બેથી ત્યાં આવ્યો, અને તમારૂં નામ ટૂંકલાંક એમ પૂછી જોઈ દરેકના હાથમાં એકેક કાળિયું સ્થાપ્યું. એ કાળયાં એવી મતલબની નોટીસનાં હતાં કે ‘‘તમે હાલ જે ગણોત માપોધો તેથી બમણું આપવાની ખરી ના હોય તો આવતા મહિનાની પહેલી તારીખ સુધીમાં આ જમીન છોડી દેવી. સ્મા નોટીસ વાંચો વૃદ્ધ એકલાંડેતે લાવનારને થડપેટે કહ્યું કે, ‘સાહેબ સ્મામાં કાંઈ લ થ હાય એમ માલૂમ પડેછે.’ તે માણસે જવાબ દીવો કે ‘બિલકુલે ભૂલ નથી. તમને માલૂમ પડશે કે આ નોટિસ ખરી છે અને ખરી રીતે બનવામાં આવી છે. મેં થોડા દિવસર તમારૂં ગણવટ જોયું છે તેથી જાપ છે કે ગયા મે માસમાં એની મુદ્દત પૂરી થઈ ગછે, અને તમે કાયદા અને ઇન્સાફથી ઉલટા તે અગિયાર માસ ધારે બજો રાખ્યો છે,’ મા સાંભળી ક ગુસ્સાથી રાતો પીળા થઈ ગયો, અને વચ્ચે બોલો ઉયો કે મારા પિતા એમની માખી જીંદગીમાં કદી પણ ન્યાય અને કાયદાથી ઉલટાવા નથી.’ વૃદ્ધ