આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં બેંકરો મોજમજા એજ એનો ધંધો થઈ પડ્યો હતો. પૈસે એ મોજશોખ ભોગવવાનું સાધન છે, અને જાગીરના ખેડૂતો તે પૈસા પેદા કરવાનું યંત્રો એમ તે ધારતો હતો, તે કાંઈ લોભી કે નિર્દેષ નહોતો, પણ વિચારી અને ઉંડાઉહતો જ્યારે તેના હાથમાં કાંઈ પણ અશિયાર નહોતો અને ભાતભાતની મજા મારવામાં કાળ ગુમાવતો, તે વખતે તેના ખરોબરીષ્મામાં એવી કોઈને નુકસાન નહોતું. પરંતુ જ્યારે તે એક મોટી જાગીરનો ધણી થયો ત્યારે તેનાથી હલકી પંકિતના માણ સાને અને તેના ખેડૂતોને એ દુર્ગુણથી ભારે ખમવું પડતું. ખેડુત મિર્દૂકલાંડ કેટલાક વખતથી તેના શેડ મિ. ફોલિગ્સ- ખીની વાટ જોઇને તેના ઘર ઞગાડી ઉભો રહ્યો હતો. જ્યારે એ ફેંકે અગીમાં દેશી ઘોડાની લગામ હાથમાં ઝાલી ત્યારે તેની ખસી પાસે આવી ઉભો રહ્યો અને ટોપી ઉતારી માન સ્મારૂં જેવી તેણે ટોપી ઉ તારી તૈવાજ તેના વઢાવસ્યાને લીધે સફૅત થયેલા વાળ પવનથી ઉડીને મેપર આવ્યા મા જોઇને મિ. ફોલ્ડિંગ્સીએ કહ્યું, ‘મારા મિત્ર, તમે ટોપી પહેરો અને સ્મા ધોડાથી દૂર રહો; કારણ કે વખતે તે વગાડી બેસે એવો છે, કેમ તમારે મને કાંઈ કહેવું છે?’ લડે કહ્યું, ‘સારેખ, સ્માપની સાથે વાત કરવાને કેટલાક કલાકથી હું અહિં થી ઉભોજીં, પરંતુ તે હમણાં સ્માપને પુરસદ ન હોય તો કાલે સવારે કીથી આવીશ.’ મિ. ફોલિંગ્સનીએ કહ્યું, હા એ મજ કરો. હાલ મારે ઘણું કામ છે તેથી એક મિનિટ પણ વિલં- બકરી શકું તેમ નથી; એમ કહી તણે આખી દુનિસ્માનું ભલું ખેરભર ઘોડા દોડાવ્યાથીજ થતું હોય એવા ડોળથી બગી મારી મૂકી. તે પછી ઘણા દિવસ સુધી સ્મા વૃË ખેડુત તેને નુક્રામ ગપો પરંતુ મુલાકાત થઈ નહિ. અને જ્યારે મળે ત્યારે એજ જવાખ મ ળતો કે ‘‘કાલે આવજો.” કેટલાક કાગળો લખ્યા તેમાંથી એકનો પણ જવાબ મળ્યો નહિ. ખાખરે કંટાળીને તેણે એ દેશાઇના ખી- દમતગારને રૂપ) આપીને મુલાકાત કરી. આ વખતે મિક્ૉલિં સબી બૂટ પહેરતો હતો અને ધોંડાએ તૈયાર થઈને ત્યાં આવતા હતા. ટૂંકલાંડે વિચાર્યું કે જેમ બને તેમ ટૂંકામાં વાત પતાવી દેવી,