આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
માબાપ તેવાં છોકરા.

× માબાપ તેવા છોકરાં શાખની પાસે પૈસા ચુલામ છે, સર્જનવાળાનો તથા સારી શાખ વાળાનો માનમરતબો જેટલો સારો હોય છે તેટલુંજ તેનું મન પણ ઉદાર તથા નિખાલસ હોયછે. તે આ લોકમાં માન પામેછે તેટલુંજ નહી પરન્તુ પરલોકનું પણ હિત મન્ત્રજ સાધી લેછે. ફેની અને પછી પોતાની સારી ચાલને લીધે ઘણી પ્રખ્યાત થએલી હોવાથી જ્યારે તેચ્યા ધેડે રહી ગુજરાન ચલાવી શકે તેમ નહોતું ત્યારે ચાકરી ખોળવાને તેમને બિલકુલે મમ પડ્યો નહિ. ઉલટા મન્મથ શહેરના મોભાદાર ગૃહસ્થો પોતાને ત્યાં તેમને રાખ વાને માટે ષણો ખૂશી ખતાવવા લાગ્યા. ફેની, મિસિસ હંગરફોર્ડને ત્યાં રહી, એ બાઈ એક સારા ખાનદાનની હતી. તે મગરૂર અને ધ્યાળુ હતી, પરંતુ તોછડી અને ઢાગી (ભભાને સહાય એવી)નહોતો, તેને કેટલાંક છોકરાં હતાં, તે તેએાની સંભાળ રાખવાને માટેજ ફ્રેનીને રાખવામાં આવી હતી. મિસિસ હંગકોર્ડ ક્નીને કહ્યું “તણ સ્ત્રી ! મારાં છોકરાંનો બાબતમાં હું તને જેમ કહું તેમ તારે ચાલવું, અને તેમ થશે તો આ ઘરમાં તારી જે ખરદાસ લેવાશે તેને માટે તારે બિલકુલ ૫- સ્તાવું નહિ પડે, આ ઘરની અઁદર ચારથી તે શેઠ સુધી સુખી થાય તેમ વર્તવાને હું ચાહુંછું. હું જાણુંછું કે તારી સ્થિતિના પ્રમા- માં તે વધારે જ્ઞાન સંપાદન કરેલું છે; અને તેટલા માટે તારા વિષે મેં જે ઉમદા વિચાર્ બાંધ્યોછે તે વિચારને તું પાત્ર થઇશ તો મને અત્યાનંદ થશે.” મિસિસ હુંગરફોર્ડની રીતભાતથી દૂની જો કે કેટલોક ડર રાખતી હતી તfપ પોતા માટે તેને પૂર્ણ હતો. અને મા ભરેસાને માટે તેની શેઠાણી તેનાપર બિલકુલ નાસ નહોતી. સા આ વખતે પટી પણ નોકરીએ લાગી. તેની ચૅડાણીનું નામ મિસિસ ક્રમ્પ હતું, એ વૃક્ ખાઇ એક તવંગર સ્ત્રી હતી. તે બા કરતી હતી કે ‘મારે તો અસાધારણ સારા સ્વભાવનું માણસ મારી તેનાતમાં જોઈએ,’ તે બન્મથથી થોડાક ગાઉ દૂર રહેતી હતી. ત્યાં તેનાં સગાંવહાલાં હતાં, પરંતુ વૃદ્ધાવસ્યા અને નબળાને