આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં એકમ રાખો, દુનિયામાં હું તમને ફરીથી ન જોઈ શકું તો હવે છે પ્રણામ પિતાને કહો કે મને માશીવાદ દે,” તે દુઃખ દરિયામાં ઢળી પડેલા ડીસાએ પોતાના છોકરાના મોતની હવાને લીધે ટાઢા હિમ સરખા થઇ ગયેલા માથાપર હાથ મૂકી કહ્યું કે ઈશ્વર તારૂં ભલું કરો ! મારા વહાલા અને ભલા દીકરા! પ્રભુ તારૂં કલ્યાણ કરો !!’ જ્યા પોતાના ભાઈ મેત પ્રત્યે ઔો પિતાનો આ શીર્વાદ લેવો એ કેટલું બધું સુખમછે! જ્યારે તમારામાંથી કોઈ પણ મારા જેવી સ્થિતિમાં માવી પડી ત્યારે તમને પણ એવો ખાશી- વાદ મળે એવું હું ઈશ્વર પાસે માથુંછું.’ તે ઘરડા ડોસાએ એર- ડામાંથી નીકળતે નીકળતે કહ્યું કે ‘હું આશા રાખુછું કે એવો સમય આવે તેના ધણા વખત પહેલા હું પરલોકવાસી થપો હઈશ પરન્તુ ઈશ્વરની ઇચ્છા હશે તેમ થશે, ધર્મગુરૂને મારા દીકરા પાસે જવા દો" ધર્મગુરૂ તે ઓરડામાં થોડી વાર રહ્યો, જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેની સુખમુદ્રા ઉપરથી સર્વેએ જાણ્યું કે સધળી મા- શાઓનો અન્ત મારી રહ્યો! !! ખધે ગંભીર ચૂપકી પસરી ગઈ. થોડીવાર પછી ધમૅગુરૂએ કહ્યું ‘‘હિંમત ધરો; કોઈ પણ માણસે ખેતા કરતાં વધારે શુદ્ધ અંતઃકરણથી, તથા આવતી દુનિયાની વધારે સારી ઞાશાથી આ દુનિયાનો ત્યાગ કયા નથી, તેથી હિમત ધરો, અપશોચ ! આ વખતે મનુષ્ય જીભ જે કંઈ બોલ તેથી લેશ માત્ર પણ તમને દિલાસા મળવાની નથી !' પ્રકરણ ૬ હું. સંકટને સમયે મનની મોટાઈ માન પમાડે છે. કુટુંબનાં સર્વ માણસ જ્યોર્જની પાયઃસ્તમાં ગયાં હતાં, તે દિવસે રવિવાર હતો, અને સવારનો પ્રાર્થેના માટે મંદિરોમાં જવાનો સમય હતો જ્યોર્જને દાટવાની ક્રિયા કરી રહ્યા કે તરતજ તેનો બાપ, ભાઈ, બહેનો વગેરે પ્રાર્થના કરવા આવતા જતા આનંદી પુરૂષો તેમને દેખી ન શકે માટે જલદીથી ઘર તરફ વળ્યા. ધેટ્