આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
માબાપ તેવાં છોકરા

માબાપ તૈૉોકરાં, હોતી, ફ્રેનીની પ્રીતિ સંપાદન કરવાની મિ. રેનોસની સ્માકાંક્ષા જોઈ તે બહુ ખૂશી થઈ, અને ફ્રેની જેવું ઊપયોગી માણસ પોતાના ઘરમાંથી જાય તે વાત મનમાં લાલતી નહોતી. ફેની એ શેઠાણી પાસે મે વર્ષ રહો, તેટલા વખતમાં તે એની હદપાર માનીતી થ પડી હતી. સ્મા વખતે મિસિસ હુંગરફોર્ડનો એક સગો મરણ પામ્યો, એ ખાઇનાં પાંચ છોકરાં હતાં તે દરેકને માટે તે ૩,૧૦૫) મૂકી ગયો હતો, નાના ગાવસને પોતાના ભાગના રૂપિસ્માનું ઘડીસ્માળ લેવાની બહુ ઇચ્છા હતી; તથાપિ તેણે પોતાના ભાગ ફેરીને મા- પવાતી મરજી જણાવી. તેનાં ભાઈ બેનોએ એની ઇચ્છા પસંદ કરી અને તે દરેક જણે પોતપોતાનો ભાગ ફેનીને આપતા કહ્યું. એ પાચ ભાંડુના ભાગના રૂ. ૧૨૫ માં તેમનો માએ પોતાના ખા- નગી રૂ, પ૨૫ ઉમેરી ફેનીને આપતાં કહ્યું કે મારા ઓરડામાં મૂક- વાને એક સુંદર આરસા લાવવા આ રૂપિગ્મા મે રાખી મૂક્યા હતા; પરંતુ જે માણસ મારા કુટુંબને બહુજ ઉપયોગી થઈ પડ્યું છે તેને બદલા તરીકે સ્થાપવાથી એ ઘણા સારા કામમાં આવશે. બિ, ફોલિંગ્સબીએ ૩, ૧૦૫૦ પોતાની કાકી મિમિસ હંગરફોર્ડની મારફતે તેને પાળ્યા હતા તે, અને હાલના ૨૧૦૫૦ મળી કેની પાસે ૨૧૦૦ ની રકમ એકઠી યાતેથી તેના આનંદ તથા ઉપકારનો પાર રહ્યો નહિ. કારણ કે તે ધારતી હતી કે ‘સ્મા પે- સાથી હું મારા પિતાને ધર્મશાળામાંથી મુકત કરીશ.’ તેના મ નની મોટી ઇા માજ હતી. તેની આ ઈચ્છા ળણીને મિ. રેનોલ્ડસ એટલો બધો ખૂશી થશે કે કેની તેના સામું જોઈ હસી અને બોલી કે હવે મને ખાત્રી થઇ કે તમે ખરા અંતઃકરણથી મને ચાહોછો.’ ત્રિ, રેનોલ્ડસે કહ્યું ચાલ, આપણે હમણાંજ તારા પિતા પાસે જઈએ, જ્યારે તું મા પૈસા એમને આપે ત્યારે મને પણ ત્યાં હાજર રહેવા દેજે. કેનીએ કહ્યું ચિત હું તમને સાથે તેડી જઇશુ, પરંતુ પ્રથમ મારે મારાં ભાઈ બેનોની સલાહ લેવી જોઇએ, કારણ કે અમારે સર્વને સાથેજ ત્યાં જવાનું છે. સ્મુમારો કરારજ એવો છે. આવતા માસની પહેલી તારીખે મારા પિતાની