આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં ખોળી કાઢવો એ તારા કરતાં હું બહુ સારી રીતે સમજ્જુછું. મારે તારો બ્રાડી જોતો નથી, પણ તું કેવો છોકરોછું, તે જોવા મા ટેજ મેં એ તારી પાસે માગ્યો હતો. હું કહ્યું તે તેને ખબર નથી કેમ?’ જેમ્સે કહ્યું, ‘ના સાહેબ, મને બિલકુલે ખબર નથી.' પેલો માણસ બોદ્ધો, શું એડમિરલ ટીપ્સીનું નામ તે કોઈ દિવસ સાંભ ધ્વજ નથી ! જેનું પેટ એક લાપલાંડરના કરતાં પણ મોટું છે તેના વિષે તું કાંઈ નષ્ણુતોજ નથી એ શું ! વારૂં, ઠીક; મને સ્મા પાછ- ળના એંરડામાં જવા દે; તારા શૈક આવશે ત્યાંસુધી ત્યાં બેશીને હું એમની રાહ શૈઇશ. જેમ્સ એરડાનું બારણું સજ્જડ ઝાલીને કહ્યું કે સાહેબ! એ ઓરડામાં તમારાથી જઈ શકાય તેમ નથી, કેમકે મારા શેઠની એક યુવાન દીકરી ત્યાં ચાહ પીએછે, તેને હરકત કરવી એ સારૂં નથી, એમ કહીને તે બારણું રોકીને ઉભો રહ્યો, કારણકે તેને એમ લાગ્યું કે સ્મા બંધા માણસે કાંઈ નિશો કર્યા છે. અથવા એવું ડોળ કરેછે, સ્મા રકઝક ચાલતી હતી તેટલામાં મિ. લંગાન સાં સ્ત્રાવી પહેાંચ્યો અને જેમ્સને સ્મચંબો પમાડે તેમ ઘરવટથી બોલ્યો કે અરે એડમિરલ ! તેમજ છો કે ! ! જેમ્સ, અમને બંનેને જવાદે, તું આ એડમિરલને એાળખતો નથી ? ! સ્મા એડમિરલ ટીપ્સી દાણચોરી કરનાર હતો.તેના મનમાં દાણચોરીનાં ક્ષેત્રણ નાંના વહાણ હતાં તે પરથી તે પોતાને મ્બેડમિરલ કહેવડાવતો. જ્યારે એની લાકડી એના હાથમાં હોય ત્યારે કોઇપણ માણસ એના એ હોદાનો ઇનકાર કરતું નહોતું. એના ટીપ્સી' નામને માટે તો કોઈ અન્યાયથી ખેલતુંજ નહિ, રણકે રાત દિ- વસ તે નિશામાં ચકચૂર રહેતો. ૧ સ્મા એડમિરલે અંદર જઈ ચાહ પીધા પછી પોતાનો ડગલો કાઢી નાંખ્યો, અને કૃત્રિમ જાડાપણું ધીમે ધીમે ખોલવા માંડ્યું તે જોઈ જેમ્સને ઘણું આશ્ચર્ય લાગ્યું. તેણે (એડમિરેલે પોતાના શ- રીર ઉપર શણનાં ઝીણાં કપડાં વોંટી લીધાં હતાં, તે સઘળાં જ્યારે છોડી કાઢયાં ત્યારે તે એવો તો પાતળા થઈ ગયો કે ઓળખી શ ફ્રાય પણ નહિ. પછી તેણે કેટલુંક ઘાસ મંગાવ્યું, અને પ્રથમના જેવો