આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં. બોલ, તારો શો વિચાર છે તે મારે સાંભળવો છે,’ જેમ્સ જેટલા માનસહિત બોલાય તેટલા માનથી કહ્યું ‘એડમિરલ ટીપ્સી અગર કોઇપણ દાણચોર સાથે કાણુ કામ ન પાડવું એમાંજ લાભછે, જેએ ગેરકાયદે ધંપાર ચલાવેછે, અને જે હમેશાં હવાનો ધંવો કરે, મગર જેઓ જાડા સાગન ખાછે, તેને ભાગીદાર કરવા એ જરાએ સલામત નથી, નીતિ ભરેલું છે કે નહિ તે વાત એક કારે મૂકીએ તોપણ દાણચોરીના વેપાર એ એક જુગાર બરોબર છે. એ ધંધામા એક વર્ષ માણસ તવંગર થઈ છે અને બીજે વર્ષે ભીખારી થઈ જાયછે.' આ સાંભળી સિકંગહાને મશ્કરી કરી કહ્યું, ઠીક, તું પણી ડાહી ડાહી વાતો કરેછે ! આટલી નાની ઉત્તરમાં આટલું બધું ડહાપણ તને કોણે શીખવ્યું! જેમ્સે હૃઢતાથી કહ્યું ‘‘સાહેબજી! મારા પિતાએ એ શીખવ્યું છે, જે જે સારૂં છે, મને જે જે હું જાણુંછું તે સળું મને તેમણેજ શીખવ્યું છે. મારે એક કાકો હતો તે દાસારની સાથે કામ પડવાથી ખ- રાખ ખસ્ત થઈ ગયો; અને જે મારા પિતા વચ્ચે પડ્યા ન હોત તો તે બંધીખાનામાંજ સયા કરત. ત્યારે આ વાત ખની સારે હું બાળક હતો. જ્યારે મારા કાકાને પકડ્યા, અને તેથી મારી કાકી તથા તેમનાં એકરાં રડતાં હતાં, ત્યારે મારા પિતાએ મને કહ્યું હતું. કે ‘જેમ્સ આા પરથી તારે શીખામણ લેવાનીછે. કોઈ દીવસ તારે પણ વેપારમાં પડવાનું છે; માટે ‘પ્રમાણિકપણું એજ ઉત્તમ માર્ગે છે તે તું કદી ભૂલી જતો નહિ. લાંબી મુદ્દતે પ્રમાણિકપણે વર્તના- રજ તે પામે છે.’’ મિ, દ્વેગહોર્ન વચ્ચે બોલી ઉઠ્યો કે, હવ સ્મા સંબંધી વધારે બોલવાની જરૂર નથી; બહુ થયું માટે બસ કર દાણચોર સંબંધિ ઉપદેશ હવે જે બાકી રહ્યો હોય તે મારી છોડીને કહેજે; કારણ કે એવો ઉપદેશ મને નહિ પણ તેને વધારે પસંદ પડેછે,’ બીજે દિવસે જ્યારે મિ, લેંગહોર્ન દૂકાન ઉપર માવ્યો ત્યારે જેમ્સનો વાંક કાઢવા સિવાય બીજું કંઈ પણ તે બોલ્પો નહિ, પરંતુ એનું સઘળું કહેવું જેમ્સ ધીરજ રાખી ખમી રહ્યો; કારણ કે તેને ખાત્રી હતી કે ‘હું કરૂંછું તે ખરૂં છે અને વખત આવ્યે મારા