આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૮૮
 

[ ૨૩ ] આપણી વાતા આપણે મેટાંએ ઘરમાં બેઠાં બેઠાં કેટલીયે વાતા કરીએ છીએ : નાતજાતની વાતા, સગાંસ ખધીની વાતા, લેણદેણની વાતા, નાનપણની વાતા, મિત્રઅમિત્રની વાતા, આડોશી- પાડાશીની વાતા : તેમ જ સાહિત્યની, કાવ્યની, વિજ્ઞાનની, શાળાની, દવાખાનાની,રેવેની, કેટલીયે વાતો થાય છે. આપણાં બાળકે. આપણી આસપાસ ફરતાં હાય છે; તેને કાન છે ને સાન પણ છે. આપણે જે મેલીએ છીએ તે ખીજરૂપે તેમનામાં પડે છે અને વખત મળતાં ખાતરપાણી મળતાં, અનુકૂળ વાતાવરણ મળતાં, તે ઊગી નીકળે છે. આપણે માનીએ છીએ કે બાળકે આપણી વાતમાં શુ કેટલીએક વાતા સમજે ? પણ ખરી વાત તેમ નથી તે સમજતાં નથી એ ખરુ' છતાં તે તેમને ચાંટી જાય છે. જે વાત નથી સમજતાં તે વાતાના તેઓ ઘણી વાર પેાતે જ ગમે તેવા અર્થ કરી લે છે; ઘણી વાતા તે ખરાખર માબાપની દૃષ્ટિએ સમજે છે. એટલે કે સાંભળેલું વૃથા જંતુ નથી; તેની સારીમાઠી અસર થયા જ કરે છે. જો નાનાં બાળકોને આપણે વાતા કરતાં જોઈશુ તા આપણને આ બાબતની પૂરી ખાતરી થશે. તેઓ એકબીજા' વાતા કરતાં જણાશે : “ મારી મા ખેાલતી હતી કે ફલાણી તા ખરાબ છે. ” મારી કાકી કહેતાં હતાં કે પણે ગરનાળુ છે ત્યાં એકલાં જતાં તે હુ' ફાટી જ પડું !” “ મારા બાપા મારી બાને વઢતા હતા ને કહેતા હતા કે શા માટે એને ઘરમાં જ આવવા દીધા ? એ તા લુચ્ચા છે. ” આવી અનેક ""