આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૮૯
 

આપણી વાતા ખરાખાટાપણાની વાતા બાળકા કરે છે. તેમને તેના ખબર-અખબર હોતી જ નથી; પણ ખધાં બોલતાં હતાં, બધાં ખેલનારાં માાં હતાં તેથી તે પ્રમાણે હશે, તેમ તે માને છે. ૮૯ આપણે ખાલીએ છીએ તે ઉપરથી બાળકા સામાન્ય રીતે આપણી આસપાસનાં માણસા તરફ કેમ જોવું, કેમ વર્તવું, વગેરે શીખે છે. 66 ફલાણીને ઘેર માગવા જઇએ તેા દે એવી નથી એને શાનું દેવું ?’ ‘‘ ફલાણીને મેટરના ગવ છે તે મેટરમાં બહુ પહેાળી થઈને બેસે છે !” ફલાણા તા મારી ખાય છે, ને પછી ધરમ કરે છે; એમાં શું વળ્યુ' ? ” બાળકા આ સાંભળે છે. તેઓ પ્રથમ એમ ખેલવા અને પછીથી માનવા લાગે છે; તેમ માનવા લાગતાં તેમની મનાવૃત્તિ પણ આપણા જેવી જ થાય છે. 66 ઘરમાં માળા સાંભળે છે ઃ એ આપણે ત્યાં ન પાલવે. આપણે ત્યાં આવવું હાય તો આવે નહિતર રહેવા દે. અહીં રહેવુ… હાય તો કરવું જ પડશે. ” “ એ તેા હું, તે એને રાજ રાંધીને ખવરાવું ને એ બધી પગ ઉપર પગ ચડાવીને બેસે !” “ એવી નકામી માથાઝીક કરવાની મારે નવરાશ નથી. આવે તે કહેજો કે એ તા બહાર ગયા છે. આજે તમને મળી નહિ શકે. . બાળકેા સાંભળે છે. એમના કાન કયાં જાય ? તે સમજે છે તે આપણી પાસેથી શીખે છે : શા માટે કાઈને માટે તસદી ઉઠાવવી ? શા માટે મફત કાઇને રહેવા દેવુ… ? બરાબર લાભના વિચાર કરવા. શા માટે જૂઠુ ખાલીને સટકી ન જવુ…?